સેઝવાન મસાલા મેગી હોટ ડોગ (Schezwan Masala Maggi Hot Dog Recipe In Gujarat)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

20 મિનિટ
૩સવિગ
  1. સેઝવાન મસાલા મેગી
  2. મસાલા મેયો સોસ
  3. કેચઅપ
  4. મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી તૈયાર કરો

  2. 2

    હવે બન ને વચ્ચે થી કટ કરી બટર લગાવી દો નીચે ચીઝ પાથરી બન્ને સોસ લગાવો ત્યાર બાદ તેમા મેગી નુ સટફીગ બરાબર ભરી ચીઝ પાથરો

  3. 3

    ઓવન ને ગરમ કરી બગર્ર ને ચીઝ ઓગળે ત્યા સુધી ગરમ કરો તેને સવિઁગ પ્લેટ મા કાઢી સવિઁગ કરો

  4. 4

    તો તૈયાર છે બાળકો ને પિય એવુ સેઝવાન મસાલા મેગી બગર્ર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes