ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)

ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મન્ચુરિયન માટે ગાજર,કોબીજ, કાંદા,લસણ ને ચૉપર માં ચૉપ કરી લો.હવે એક બોલ માં લઇ ને તેમાં મેંદો,કોર્નં ફ્લોર,મીઠું, લાલ મરચું એડ કરી મિક્સ કરી લો.તેનાં નાનાં બોલ્સ બનાવી લો.તેને ગરમ તેલ માં ફ્રાય કરી લો.
- 2
એક બોલ માં કોર્નં ફ્લોર લઇ તેમાં મેગી મેજીક મસાલા એડ કરી 3 ચમચી પાણી એડ કરી પ્યૂરી બનાવી લો.હવે તેમાં પનીર નાં પીસિસ ને ડીપ કરી ગરમ તેલ માં ફ્રાય કરી લો.
- 3
મેગી ને બૉઇલ કરી લો.તેને નિતારી લો.
- 4
હવે એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે કાંદા એડ કરી 1 મિનીટ સાંતળી લો.હવે તેમાં કેપ્સીકમ એડ કરી 1 મિનીટ સાંતળી લો.
- 5
મેગી નાં મસાલા ને બોલ માં લઇ તેમાં 3-4 ચમચી પાણી એડ કરી મિક્સ કરી લો.તેને કાંદા વાલા મિશ્રણ માં એડ કરો.2 મિનીટ સાંતળી લો.હવે તેમાં મેગી એડ કરી સોયા સોસ,સેઝવાન સોસ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં મેગી મેજીક મસાલા એડ કરી મિક્સ કરી લો.રેડી છે મેગી.
- 6
સેઝવાન ગ્રેવી માટે એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં કાંદા એડ જરી 1 મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં ગાજર,કોબીજ, કેપ્સીકમ,મકાઈ,મીઠું એડ કરો.
- 7
સેઝવાન સોસ,રેડ ચીલી સોસ,ટોમેટો કેચપ એડ કરી મિક્સ કરી લો.તેમાં એક કપ મેગી બૉઇલ કરેલું પાણી એડ કરી કૂક કરી લો.છેલ્લે તેમાં પનીર નાં ટુકડા એડ કરી મિક્સ કરી લો.
- 8
સર્વિંગ માટે પ્લેટ માં મેગી મુકી તેની ઉપર સેઝવાન ગ્રેવી મુકી પનીર,મન્ચુરિયન એડ કરી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Namrata Kamdar -
-
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
-
-
-
-
-
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
-
-
વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Bhavna C. Desai -
-
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (29)