દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry & Jeera Rice Recipe In Gujarati)

દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry & Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ ફ્રાય : સૌપ્રથમ ત્રણે દાળને બાફી લો ડુંગળી ટમેટું બારીક સમારી લો આદુ લસણ ખમણી લો.મરચું ઝીણું સમારી લો.એક તપેલીમાં ૩ ચમચી ઘી અને ૩ ચમચી તેલ નાખી વઘાર મૂકો.તેમાં જીરું, લીમડો,હિંગ અને સૂકા મરચાં નો વઘાર કરો.લસણ,આદુ અને મરચા એક પછી એક ઉમેરતાં જાવ અને હલાવતા જવું.ત્યારબાદ ડુંગળી ઉમેરો.ડુંગળી સટલાઈ જાય પછી ટામેટા ઉમેરો.બધું ૧ થી ૨ મિનિટ માટે ચડવા દો
- 2
ત્યારબાદ તેમાં મરચું,મીઠું, ધાણાજરુંં,હળદર,ગરમ મસાલો બધા મસાલા ઉમેરો.મસાલા ચડી જાય પછી બાફેલી દાળ ઉમેરી દો.બધું મિક્સ થઈ જાય પછી છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમ ગરમ રાઈસ,પરોઠા કે બટર નાન સાથે પીરસો.
- 3
જીરા રાઈસ : એક તપેલી માં ચોખા ૨ વાર પાણીથી સાફ કરી તેમાં પાણી નાખી ધીમા ગેસ પર ભાત થવા મૂકો.ભાત થઈ જાય પછી ચરણીમા ઓસાવી લો.થોડીવાર એમનેમ જ રેહવ દો.વઘાર માટે એક તપેલીમાં ઘી મૂકી જીરું નાખી વઘાર કરો.વઘાર થઈ જાય પછી તેમાં ઓસા વેલા ભાત અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી સાવ હળવા હાથે બધુ મિક્સ કરો,ઉપર થી કોથમીર નાખી દાલ ફ્રાય સાથે પીરસો.
- 4
દાલ ફ્રાય જીરા રાઈસ : વિથ મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
-
-
-
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ