કેસર બદામ લસ્સી (Kesar lassi recipe in gujrati)

Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
Dhoraji

કેસર બદામ લસ્સી (Kesar lassi recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપદહીં
  2. 5 મોટા ચમચાખાંડ
  3. 8-10નન્ગ બદામ
  4. 1-2 ડ્રોપકેસર ફ્લેવર ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    દહીં લ્યો.

  2. 2

    તેમાં ખાંડ નાખો.

  3. 3

    એસેન્સ ના 1-2 ડ્રોપસ નાખો

  4. 4

    બ્લેન્ડ કરો.

  5. 5

    બસામ ની કતરણ નાખી 2 કલાક ફ્રિજ માં કૂલ થવા મુકો.

  6. 6

    ઠંડુ ઠનડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes