શાહી કેસર પિસ્તા લસ્સી(Sahi Kesar pista Lassi Recipe in Gujarati)

Hadani Shriya @shriyu_6195
શાહી કેસર પિસ્તા લસ્સી(Sahi Kesar pista Lassi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં,પિસ્તા સીરપ,ખાંડ,બરફ અને કેસર ને દૂધ માં પલાળી ને બધું તૈયાર કરવું.ત્યારબાદ આ બધી સામગ્રી ને મિક્સર જારમાં નાખી ૫-૭ મિનિટ સુધી ગ્રાઇન્ડ કરવું.
- 2
ત્યાર બાદ ગ્રાઇન્ડ કરેલ મિશ્રણ ને સર્વિગ ગ્લાસ માં કાઢી લેવું. ત્યારબાદ તેમાં ઉપર થી કાજુ બદામ ની કતરણ અને કેસર ના તાર થી ગાર્નિશ કરવું.
- 3
ગાર્નિશ કર્યા બાદ થોડી વાર ફ્રીજમાં મૂકી રાખવું. ત્યાર બાદ તેને સર્વ કરવું. તો તૈયાર છે ઉનાળા ની ગરમી માં પીવાય તેવી ઠંડી ઠંડી કુલ કુલ શાહી કેસર પીસ્તા લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
કેસર પિસ્તા શ્રીખંડ(Kesar pista shreekhand recipe in Gujarati)
#cookpadturns4શ્રીખંડ માં ડ્રાય ફ્રુટ લઈને રિચ શ્રીખંડ બનાવ્યો છે. શ્રીખંડ તમે રોટલી,પૂરી કે પરાઠા સાથે માણી શકો છો. આ આપણા સૌ ની પસંદગી ની મિષ્ટાન્ન છે. Bijal Thaker -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
લસ્સી એક ક્રીમી, ફ્રોથી દહીં આધારિત પીણું છે, જે પાણી અને ખાંડ સાથે મિશ્રિત છે.#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
કેસર પિસ્તા ઠંડાઈ ફ્રૅપે (Kesar Pista Thandai Frappe Recipe In Gujarati)
આ રરેસિપી મે ખુદ વિચારી ને બનાવી છે. મે એક કોફી ફ્રેપે ને દેશી સ્વાદ આપવાની કોશિશ કરી છે જે ખુબ જ ટેસ્ટી અને ગુણકારી પણ છે કારણ કે ઠંડાઇ માં ઘણા બધા મસાલા હોય છે. Krunal Rathod -
-
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista shrikhand recipe in gujarati)
#સમર#મોમ#cookpadindiaઆ ઉનાળા માં બહાર નું શ્રીખંડ ખાવા કરતા ઘરે જ બનાવો અને મજા લો. Sagreeka Dattani -
-
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Kesar Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
કેસર કાજુ પિસ્તા મઠ્ઠો (Kesar Kaju Pista Matho Recipe In Gujarati)
#KS6આમ તો પ્લેઇન મઠ્ઠો બની જાય પછી જુદી જુદી ફ્લેવર ના મઠ્ઠો બની શકે છે જેમ કે કાજુ - દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ ડ્રાય ફ્રૂટ મઠ્ઠો, ફ્રૂટ મઠ્ઠો વગેરે વગેરે. મેં કેસર કાજુ પિસ્તા મઠ્ઠો બનાવ્યો છે ટેસ્ટ માં બજાર માં મળતા મઠ્ઠો જેવો જ છે. Arpita Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#હોલી સ્પેશીયલ# વેલકમ સમર સ્વીટ#હોમમેડ, ડીલિશીયસ, ડેર્જટ Saroj Shah -
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Kesar Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13632034
ટિપ્પણીઓ (5)