રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટેટા બાફી લો.બટેટા નો માવો કરી બધા મસાલા ઉમેરી મિકસ કરો.
- 2
બ્રેડ ની કોર કાપી તેને મિક્સર મા ક્રશ કરો.એક બાઉલ મા મેંદા ની સ્લરી બનાવો.
- 3
બ્રેડ લઈ તેને વણવી પછી તેમા માવો ભરી સ્લરી વડે ચોટાડી રોલ વાળવો.પછી સ્લરી મા બોડી બ્રેડ ના ભૂકા મા રગદોડો.પછી તેને ધીમા તાપે તળી લો.પછી તેને એક પ્લેટ મા લઈ સવૅ કરો. તૈયાર છે બ્રેડ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવિચ (cheese grill sandwich recipe In gujarati)
#goldenapron3#week12#sandwichDisha Vithalani
-
-
-
-
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ
#goldenapron3#week7#potatoહેલ્લો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચીઝ સેન્ડવીચ જે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે તો ચાલો જાણીએ રેસિપી.. Mayuri Unadkat -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
મેગી પોટેટો રોલ
#સૂપરશેફ૩આ મોન્સુન ની સીઝન ચાલી રહી છે તો આ સીઝન માં તળેલું અને ચટપટું ખાવાની ઇચ્છા થાય છે. તો આ ઝર મર વરસાદ ચાલુ હોઈ અને તેમાં મેગી અને બટેટા નું કોમ્બી નેશનમળી ને જો કોઈ વાનગી બની જાય તો આનંદ કંઇક અલગ જ હોઇ છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12327230
ટિપ્પણીઓ