બ્રેડ રોલ

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

બ્રેડ રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેટા
  2. 1 ચમચીમરચાં પાવડર
  3. 1 ચમચીમીઠુ
  4. 1લીંબું
  5. 1વાટકી કોથમીર
  6. 4લીલાં મરચાં
  7. 5પીસ બ્રેડ
  8. 1વાટકો પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પેલા બ્રેડ લો. અને બટાકા ના મસાલો બનાવા માટે તેમાં મરચું મિઢું, લીંબું કોથમીર જીના સમારેલા મરચા નાખી. ને મિક્સ કરી લેવું.

  2. 2

    બ્રેડ લય તેને પાણી માં એક સાઈડ પલાળી બ્રેડ માંથી પાણી કાઢી લેવું.પછી માં ત્યાર કરેલ બટાકા નો મસાલો ભરવો.

  3. 3

    ત્યાર બાદ રેડી કરી ને રોલ સુકાવા રાખી દેવા. જેથી બ્રેડ તેલ પર ન ચડે.

  4. 4

    ત્યાર બાદ તેને તેલ માં તારી લેવા. હવે તમે સોસ સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes