રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તો તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી ગરમ કરી લો પછી તેમાં નુડલ્સ નાખી હલાવી લો અને બાફી લો પછી તેને કાણા વાળા વાસણ માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો
- 2
હવે મંચુરિયન માટે ના શાક ને ઝીણા સમારી લો પછી તેમાં મીઠું નાખી દો થોડી વારે રહેવા દો પછી તેનું પાણી નિતારી લો હવે તેમાં મીઠું આદું લસણ ની પેસ્ટ, વિનેગર, સોયા સોસ,મરી પાવડર, ચપટી સોડા, મેંદો,કોનૅફલોર નાખી હલાવી લો
- 3
હવે તેના નાના ગોળા વાળી લો પછી તેને ગરમ તેલમાં તળી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી દો પછી તેમાં ઊભી સમારેલી ડુંગળી, ફનસી, ગાજર, લીલા ધાણા ની ડાળી કેપ્સિકમ અને કોબીજ નાખી હલાવી લો પછી તેમાં મીઠું, વિનેગર, સોયા સોસ,સેજવાન ચટણી,રેડ ચીલી સોસ, ટામેટા સોસ નાખી દો
- 5
હવે તેમાં બાફેલા રાઈસ, બાફેલા નુડલ્સ,સેવ મમરા, ટામેટા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, અને તળેલા મંચુરિયન નાખી હલાવી લો હવે તેને ડીશ માં લઇ મંચુરિયન, લીલી ડુંગળી થી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
-
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩#મોનસુનસ્પેશિયલબહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ. Pinky Jesani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ચાઈનીઝ પોટલી
#નોનઇન્ડિયનઆ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે લેવામાં આવે છે. પાર્ટીમાં પણ એક સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકાય છે Kala Ramoliya -
-
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
-
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
-
-
-
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
-
-
ચાઈનીઝ ભેલ વિથ હેેલ્થી ટ્વિસ્ટ
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆને વધુ હેલ્થી બનાવવા માટે નૂડલ્સને તળવા ને બદલે મેં તેને એર ફ્રાયરમાં તૈયાર કરી છે. એટલે કે વગર તેલ માં નુડલ્સ ફ્રાય કરયા છે. ખૂબ સારા વેજીટેબલ નાખીને ફાસ્ટ ફૂડ ને હેલ્થી ટચ આપવામાં આવ્યું છે. Bijal Thaker -
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt
More Recipes
ટિપ્પણીઓ