પાવ ભાજી વિથ ભાજી પુલાવ

Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧દૂધી
  2. 4બટેકા
  3. 4રીંગણા
  4. ફ્લાવર (નાનું)
  5. ૧વાટકીવટાણા
  6. ૪ટમેટા
  7. 4ડુંગળી
  8. ૧૦થી૧૨ ટુકડા લસણ ના
  9. ૫લીલા મરચા
  10. 1 ટુકડોઆદું નો
  11. ૧વાટકી બાફેલા ભાત
  12. ૨ચમચી લાલા મરચું
  13. ૨ચમચી મીઠું
  14. ૨ચમચી ગરમ મસાલો
  15. ૩ચમચી પાવભાજી મસાલો
  16. ૨લીંબુ
  17. તેલ જરૂર મુજબ
  18. બટર જરૂર મુજબ
  19. ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે ભાજી માટે બધું શાક સમારી ને બાફવા મૂકી દેસુ પછી ડુંગળી ટમેટા આદું મરચા લસણ ને સમારી લેશું હવે ભાજી માટે શાક બફાઈ ગયું છે તને ને મિક્સ કરી લેશું.

  2. 2

    હવે ભાજી બનાવા માટે એક તપેલી માં તેલ મુકસું તેલ થઈ જઈ એટલે ડુંગળી નાખશું ડુંગળી ને થોડી વાર થવા દેસું પછી તેમાં લસણ આદુ મરચા ને પેસ્ટ નાખશું.

  3. 3

    હવે તેમાં ટમેટા નાખશું ટમેટા થઈ જાય એટલે તેમાં લાલા મરચું નાખશું પછી પાવભાજી મસાલો નાખશું

  4. 4

    પછી તેમાં ગરમ મસાલો નાખશું પછી મીઠું નાખશું હવે જે શાક ને મિક્સ કુરુ છે તે નાખશું

  5. 5

    હવે તેમાં લીંબુ નાખો પછી ધાણા નાખો તો ત્યાર છે ભાજી હવે બીજા પેન માં બટર મૂકો

  6. 6

    બટર થઈ જાય એટલે ભાજી નાખો પછી બાફેલા ભાત નાખો પછી મીઠું નાખો

  7. 7

    હવ લાલા મરચું ભાત ના ભાગ નું જ નાખવા નું પછી ભાજી મસાલો નાખો ને જરૂર મુજબ લીંબુ નાખો તો ત્યાર છે ભાજી પુલાવ ને ઉપર થી ધાણા નાખો.

  8. 8

    તો ત્યાર છે પાવભાજી વિથ ભાજી પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402
પર

ટિપ્પણીઓ

Similar Recipes