પાવ ભાજી

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

ધર માં નાના અને મોટા બધા નું ફેવરિટ છે એવી સ્વાદિષ્ટ પાવ ભાજી😋😋😋

પાવ ભાજી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ધર માં નાના અને મોટા બધા નું ફેવરિટ છે એવી સ્વાદિષ્ટ પાવ ભાજી😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપફ્લોવર
  2. 50 ગ્રામવટાણા
  3. ૫-૬ બટેટા
  4. ૧/૨કોબી
  5. ડુંગળી
  6. ટામેટા લસણ (જરૂર મુજબ)
  7. 1 ચમચીપાવભાજી મસાલા
  8. 2 ચમચીબટર
  9. રીંગણ
  10. ૧/૪ કપદુધી
  11. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેલા બધા વેજિટેબલ બાફી લેવા. બફાઈ જઈ એટલે તેને અધકચરા ક્રશ કરી દેવું.

  2. 2

    કડાઈમાં તેલ અને બટર મૂકી તેમાં ડુંગળી નાખવા. ડુંગળી ફ્રાય જઇ પછી તેમાં લસણ નાખવું. ત્યાર બાદ ટામેટા નાખવા. હવે તેને એકદમ ચડવા દેવુ.

  3. 3

    હવે તેની અંદર વેજિટેબલ ક્રશ કરી ને નાખી દેવુ. હવે તેમાં પાવભાજી મસાલા, રેગ્યુલર મસાલા, મીઠું, બધું મિક્સ કરી ભાજી ત્યાર કરી લેવી.

     

     

  4. 4

    હવે તેના ઉપર ૨ ચમચી બટર અને કોથમીર નાખી ભાજી પાવ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes