રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બટર લઈ તેને ગેસ પર ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો ડુંગળી સાંતળી તેમાં ટામેટા ઉમેરો પછી સિમલા મિર્ચી ઉમેરી બરાબર સાંતળો બધું બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા કરો મસાલા બરાબર શેકાય જાય એટલે તેમાં બાફેલા શાક ઉમેરી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરો ભાત બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો છેલ્લે તેને એક સારવિંગ બાઉલ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Pulavમેં અહીં મુંબઈ નો તવા પુલાવ try કર્યો છે.તવા પુલાવ છે મુંબઈ ની લારી ની લીસ્ટ માંથી એક છેGenerally ત્યાં એક j મોટા તવા માં પાવ ભાજી અને પુલાવ બને છેપણ અહીં મે જૂની નોનસ્ટિક લોઢી પર try કર્યા છે તમે ઇચ્છો તો કઢાઈ માં પણ try કરી શકો...☺️☺️ nikita rupareliya -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#cookpadindia#cookpadgujarati#pulaoમુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે. Mitixa Modi -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
-
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોઙ સાઈઙ મળતો તવા પુલાવ બનાવ્યો છે. Unnati Desai -
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
સ્ટ્રીટ ફુડ તવા પુલાવ
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.#RB19 Gauri Sathe -
તવા પુલાવ
#EB#Week13#Cookpad India#Cookpadgujarati તવા પુલાવ એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ખવાય છે.તે ટેસ્ટ માં સ્પાઇસિ હોય ચેટમાં બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જ્યારે ડીનર માં કશુ લાઈટ ફૂડ ખાવું હોય તો પુલાવ બેસ્ટ ઓપસન છે.મેં. ડીનર માં તવા પુલાવ બનાવ્યો ટેસ્ટ તો શુ વાત કરું આહહહ.......... Alpa Pandya -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStoryતવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે. Vaishakhi Vyas -
મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.#cookpad#AM2 Archana Parmar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala -
-
કોમબીનેશ તવા પુલાવ (Combination Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19કોમબીનેશ તવા પુલાવ (રાઇસ+નુડલ્સ પુલાવ) Kinnari Joshi -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
-
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11451459
ટિપ્પણીઓ