પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા બાફી મેષ કરી લો. ટામેટા, આદું, મરચા, લસણ ની ગ્રેવી કરી લો. ડુંગળી ની ગ્રેવી કરી લો.
- 2
એક કઢાઇ માં તેલ ગરમ કરો. ગરમ થાય એટ્લે તેમાં ચપટી હિંગ નાખી, ડુંગળી ની ગ્રેવી સાંતળો. તેમાં મીઠુ, લાલ મરચું નાખો. ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી નાખી સાંતળો. ત્યાર બાદ ગરમ મસાલો, ધાણાજીરું નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. થોડુ પાણી ઉમેરો. ત્યાર બાદ બાફેલા બટેકા ઉમેરી બરાબર મિક્સ કરો. ચડી જાય એટ્લે લીંબુ અને કોથમીર નાખી ઉપર થી બટર નાખી ગાર્નિંસ કરો😊. ગરમાગરમ ભાજી ને પાવ સાથે સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાવ ભાજી એન્ડ તવા પુલાવ(pav bhaji and pulav recipe in gujarati)
પાવ બાજી એક એવી વાનગી જે નાના થી લઈ મોટા સવ ને પ્રિય હોય,મુંબઈ સ્ટિટ્ર પાવ ભાજી ખૂબ જ પ્રખ્યાત છે પાવ ભાજી એવું ઓપ્સન છે જે તમે બ્રેકફાસ્ટ ,લંચ,ડિનર મા ગમે ત્યારે ખાઈ શકો.#વેસ્ટ#પોસ્ટ1 Rekha Vijay Butani -
-
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
ભાજી પાવ(bhaji pav recipe in gujarati)
# પોસ્ટ૪૦#ટ્રેડિંગ રેસિપીમે આયા પાવ ના બદલે બ્રેડ લીધી છે.કેમકે અમારા ઘર માં બધા ને બ્રેડ ભાવે છે,તમે આયા પાવ લય શકાય. Hemali Devang -
શાહી મસાલા પાવ (Shahi Masala Pau Recipe In Gujarati)
દરેક ને ભાવે એવો નાસ્તો... પાવ વધે તો એને મસાલેદાર બનાવી નાસ્તો બનાવો. heena -
ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiચીઝી પાવ ભાજી Ketki Dave -
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
-
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
પાવ ભાજી ની ચટણી (Pav Bhaji Chutney Recipe In Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaપાવ ભાજી નું નામ સાંભળતાજ મોઢા માં પાણી આવી જાય. અને જો એની જોડે તીખી ચટણી મળી જાય તો તો મજા પડી જાય. મે ફર્સ્ટ ટાઇમ રેસ્ટોરન્ટ જેવીજ તીખી લસણ ની ચટણી બનાવી છે. જે ખુબજ ટેસ્ટી બની એન્ડ ચટાકેદાર બની છે. મારી ફેમિલી માં બધાની પ્રિય છે આ ચટણી. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576430
ટિપ્પણીઓ