પાવ ભાજી

Hemali Bosmia
Hemali Bosmia @hemali_04

#કિટ્ટીપાર્ટી

પાવ ભાજી

#કિટ્ટીપાર્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ બાફેલા બટેટા
  2. ૧ નાનું બાઉલ બારીક સમારેલી કોબી
  3. ૧ નાનું બાઉલ બાફેલું કાઉલીફ્લોવેર
  4. ૩ ટીસ્પૂન પાવભાજી મસાલા
  5. ૩ ટીસ્પૂન કસમીરી લાલ મરચું
  6. ૧ ટીસ્પૂન લીંબુ નો રસ
  7. મીઠું જરૂર મુજબ
  8. ૪ ટીસ્પૂન તેલ
  9. ૩ કાંદા
  10. ૩ ટમાટર
  11. ૧ લીલું કેપસિક્યુમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંદા,ટમાટર,કેપસિક્યુમ ને બારીક કટ કરો

  2. 2

    કડાઈ માં તેલ મૂકી બારીક કટ કરેલુ નાખો અને તેને સાંતળો

  3. 3

    તેમાં મીઠું,પાવભાજી મસાલા,લાલ મરચું,લીંબુ રસ નાખો

  4. 4

    જરૂર મુજબ પાણી નાખો અને ઉકાળો

  5. 5

    બાફેલા બટેટા કૃશ કરી તેમાં નાખો

  6. 6

    બરાબર મિક્સ કરો

  7. 7

    ગરમ ગરમ પાવ સાથે ભાજી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes