પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા

#હેલ્થીફુડ
આ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો.
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડ
આ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો.બધા શાકભાજી ધોઈને છીણી લો.
- 2
હવે એક થાળીમાં બાજરી નો લોટ અને ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું,અજમો અને તેલ નાખી લોટ.પાલક ને બાફી તેની પ્યુરી બનાવી લો અને પછી તેને લોટ માં નાખી જરૂર મુજબ પાણી ઉમેરવું અને સોફ્ટ લોટ બાંધી લો હવે ૧૦મિનિટ ઢાંકી દો.
- 3
સ્ટફિંગ બનાવવા માટે એક કળાયા માં તેલ ગરમ કરો તેમાં જીરું અને તલ વરીયાળી નાખી હલાવી લો હવે તેમાં સમારેલી ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને હલાવી લો.ઉપર જણાવ્યા મુજબ બધા સુકાં મસાલા ઉમેરો.૪-૫મિનિટ સુધી સાંતળો પછી ગેસ બંધ કરી લો.તેને બટાકા ના માવા માં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.છીણેલા શાકભાજી ઉમેરીને લો.આમચુર પાવડર અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.સ્ટફીગ તૈયાર છે.
- 4
હવે લોટ માંથી લુવા કરી નાની રોટલી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી દો.બંધ કરી લો અને પછી ફરી પરાઠા બનાવી લો.ગરમ તવી ઉપર તેલ મૂકી ધીમે તાપે શેકી લો.
- 5
તો તૈયાર છે આપણા હેલ્ધી પાલક બાજરી ના સ્ટફ્ડ પરાઠા.દહી અને લીલી ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
મિક્ષ કઠોળની ચટપટી ભેલ
#હેલ્થીફુડકઠોળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે બાળકો ના ખાતા હોય તેમને આ રીતે ચટપટી ભેલ બનાવી ને આપી શકાય છે.લંચબોક્ષ માં પણ આપી શકાય છે. Bhumika Parmar -
ઉડિયા સંતુલા
#goldenapron2#ઓરિસ્સાસંતુલા એ ઓરિસ્સા નું ફેમસ ડીશ છે.ઓરિસ્સા માં. નોન વેજ ફૂડ વધારે પ્રમાણમાં ખવાય છે પરંતુ ક્યારેક મીક્સ વેજીટેબલ નાખી સંતુલા કરી બનાવી તેને ચોખા (ભાત) સાથે ખાય છે.ડાલમા રાઈસ પણ વધુ પ્રમાણમાં ખવાય છે. Bhumika Parmar -
-
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
આલુર તરકારી,લુચી અને રસોગુલ્લા
#goldenapron2#west Bengalબંગાળ ખાસ કરીને મિઠાઈ માટે ખૂબ જ પ્રખ્યાત છે.બંગાળી મિઠાઈ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.એજ રીતે બંગાળ ના લોકો સવારે નાસ્તામાં લુચી(પૂરી) અને આલુર તરકારી ( બટાકા નું ખસખસ વાળું શાક) પણ ખાય છે.પરંતુ મૂખ્ય ખોરાક એમનો માછલી અને ભાત છે. Bhumika Parmar -
દાળ -પાલક પરાઠા(8 પડ ના ચોરસ પરાઠા)
#cookpad Gujarati લેફટ ઓવર તુવેર દાળ તડકા મા પાલક ની ભાજી મિક્સ કરી ના ઘઉં ના લોટ ના ચોરસ ૮ પડ વાલા પરાઠા બનાયા છે પ્રોટીન ,આર્યન ફાઈબર યુકત સ્વાદિષ્ટ અને પોષ્ટિક પરાઠા છે. લંચ ,ડીનર અથવા ટી ટાઈમ મા બનાવી શકો છો.. Saroj Shah -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
કાશ્મીરી મેરી(મેહરી)
#goldenapron2#Jammu Kashmirમેરી એ એક પ્રકારના દહીં વાલા ભાત જ છે.પરંતુ બનાવવા ની પધ્ધતિ બધા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની હોય છે.આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે.અને જલ્દી બની જાય છે. Bhumika Parmar -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ