રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને બરાબર ધોઈ ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળો.
- 2
પછી તેને મિક્સરમાં ક્શ કરી લો. હવે તેમાં, મીઠું, સોડા, દહીં, તેલ નાખી ને ખીરું તૈયાર કરો. ૨ થી૩ કલાક આથો આવા દો. તૈયાર કરેલા ખીરા માં થી ઈડલી, ઢોસા અથવા ઉત્તપમ બનાવી શકો છો.
- 3
ઢોસા ને ક્શપી કરવા હોય તો દાળ, ચોખા માં ૧ ચમચી સુકી મેથી નાખવી.
Top Search in
Similar Recipes
-
-
-
ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST Sneha Patel -
-
-
-
-
ખીરું (khiru recipe in gujarati)
આ ખીરું થી તમે બધી રીત ના ઢોસા બનાવી સકો છો,અને આજ ખીરા માંથી,ઈડલી,ઉત્તપમ,બની શકે છે. Shilpa Shah -
-
-
-
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
ઢોસા બોલસ
#સાઉથહેલો ફ્રેંડ્સ ... સાઉથ ઇન્ડિયન રેસિપી માં ઢોસા એ સૌથી ફામૉસ ફૂડ છે... તો જ ઢોસા ને આજે મેં થોડો ટ્વિસ્ટ આપી ને... ઢોસા બોલ બનાવ્યા છે... જેને તમેં સંભાર કે ચટણી સાથે સર્વ કરી શકો છો... Juhi Maurya -
-
-
-
-
ઈડલી (Idli Recipe in Gujarati)
#mostactiveuserઈડલી નાના મોટા બધાની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ છે. Jagruti Chauhan -
-
-
-
-
ઈડલી-ઢોંસા નું ખીરું (Idly - Dosa batter recipe in Gujarati) સાઉથ
સાઉથ ઈન્ડીયન ફુડ અમારાં ઘરમાં બધાનું ફેવરેટ છે. મારી Daughter ને ઈડલી બહું ભાવે અને મારા Husband ને ઢોંસા. ૧૦-૧૫ દિવસે એકવાર તો તે ઘરે બની જ જાય. એક વાર ખીરું તૈયાર કરો, પછી તે ૪-૫ દિવસ સુધી તેને ફી્ઝ માં રાખી સકાય છે, અને અલગ અલગ વેરાયટી બનાવી સકાય છે.હું અહીં ઇડલી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું, જે વિવિધ પ્રકારના ટૂંકા અનાજવાળા ચોખા છે. તમે તેને કોઈપણ ભારતીય કરિયાણાની દુકાન પર શોધી શકો છો. ટૂંકાથી મધ્યમ અનાજ ચોખા આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું આ રેસીપી માટે લાંબા અનાજની -બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નહીં. રેગ્યુલર સફેદ ચોખા કરતાં પારબોઈલ્ડ ચોખા સ્વાસ્થ્યપ્રદ હોય છે. તે ચોખા રાંધવામાં ઓછો સમય લે છે. પચવામાં પણ તે રેગ્યુલર કરતાં વધારે સારાં હોય છે.દક્ષિણના રાજ્યોમાં આ ચોખા ખૂબ જ લોકપ્રિય છે. તે ઇડલી અને ઢોસા બનાવવા માટે, તેમજ બાળકો અને વડીલો માટે કાંજીબનાવવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે કાચા ચોખા કરતાં પોષણની દ્રષ્ટિએ આ પાચન માટે ખુબ સારા હોય છે.તમે પણ ઘરે જ આ ખીરું બનાવો, અને બહાર જેવાં ઈડલી, ઢોંસા અને ઉત્પમ નો આનંદ લો.#સાઉથ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12362613
ટિપ્પણીઓ