વેનીલા આઈસ્ક્રીમ (Venila ice cream recipe in Gujarati)

mansi unadkat @cook_21931069
#goldenapron3
Week 11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળો. ત્યારબાદ ઘઉંના લોટ માં 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી દૂધ માં એડ કરો. ત્યારબાદ તેમાં ખાંડ એડ કરો.
- 2
ત્યારબાદ તેમાં વેનીલા એસેન્સ એડ કરો.થોડીવાર ઠરવા દો. ત્યારબાદ તેને ટીન ના વાસણ માં નાખો. ત્યારબાદ તેને 6 કલાક અથવા એક રાત માટે ઠંડુ થવા દો.
- 3
ઠંડુ થયા બાદ તેને ક્રશ કરો. ત્યારબાદ તેમાં મલાય એડ કરી ક્રશ કરો.
- 4
ત્યારબાદ તેને ટીન ના વાસણ માં નાંખો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ એડ કરી ફ્રીઝર માં મૂકી દો. 6 કલાક પછી તેને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)
#goldenapron3#week16#મોમ Purvi Champaneria -
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ ઓછી ઘટકો સાથે લોક ડાઉન મા શ્રેષ્ઠ રેસીપી.. Foram Vyas -
-
ફાલૂદા વેનીલા આઈસ્ક્રીમ 3 નેચરલ બુસ્ટર(Falooda Vanilla Ice Cream Natural Booste Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસાવ સાચું કવ તો મને ફલૂદા બનાવવાની પ્રેરણા મારા દીકરા એ આપી છે. અને નેચરલ બુસ્ટર ની પ્રેરણા મારા સાસુ એ.. એના થઈ એક અલગ જ એનર્જી આવી જાય છે.પારસી ફાલૂદા વિથ વેનીલા આઈસ્ક્રીમ વિથ 3 નેચરલ બુસ્ટર Shweta Mashru -
-
ચીકુ મલાઈ આસ્કીમ (Chiku Malai ice cream recipe in gujarati)
#goldenapron3# Week 17# kulfi ( કુલ્ફી )#સમર Hiral Panchal -
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
-
-
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
-
-
વેનીલા આઈસ્ક્રીમ
#GujjusKichten#પ્રેઝન્ટેશન મેં આ વેનીલા આઈસ્ક્રીમ ફક્ત 3 જ વસ્તુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે...ગાર્નિશ માટે તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો છો જેવીકે ટૂટીફ્રુટી, બદામ,દ્રાક્ષ, પીસ્તા વગેરે.... Himani Pankit Prajapati -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12362487
ટિપ્પણીઓ