ઈડલી(idli recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#steam
#rice
આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે.

ઈડલી(idli recipe in gujarati)

#steam
#rice
આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યકિત
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. મીઠું સ્વદાનુસાર
  4. 1/4 ચમચીખાવાનો સોડા
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને સાફ પાણી થી ધોઈને 8કલાક સુધી પલાળી દો.

  2. 2

    8 કલાક બાદ બંને ને મિક્સી જાર માં લઇ પીસી લો.

  3. 3

    આને એક તપેલી માં લઇ એને 2 કલાક માટે આથો આવવા માટે મૂકી દો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી લો. અને સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો ઈડલી સ્ટેન્ડ તેલ ચોપડી તેમાં ઈડલી નું બેટર ઉમેરી 20 મિનિટ સ્ટીમ કરી લો.

  5. 5
  6. 6

    20 મિનિટ બાદ ઈડલી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes