મસાલા ઢોસા (Masla Dosa Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
શેર કરો

ઘટકો

  1. વાટકા અડદ ની દાળ
  2. વાટકા ચોખા
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદ ની દાળ ને અલગ-અલગ ૮ થી ૧૦ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ તેને મિકસર માં પિસિ લેવું.

  2. 2

    હવે વટાણા બટાકા નો મસાલો તૈયાર કરી લો.સૌપ્રથમ વટાણા અને બટાકા બાફી ને સુઘારી લો.

  3. 3

    ત્યારબાદ એક પેન માં વઘાર કરી લો.જિરુ મૂકી વઘાર કરી લો.બાફેલા વટાણા અને બટાકા સુઘારી ને મસાલો કરી લો.

  4. 4

    હવે એક નોન્સટિક લોઢી લઇ ને ખીરું પાથરી ચડવા દો.ચડી જાય પછી તેમાં મસાલો પાથરી ને બંને સાઈડ થી પેક કરી સવ કરવુ.

  5. 5

    તો તૈયાર છે આપણા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes