ચિલ્લી ચીઝ ગાર્લિક બ્રેડ (Chilli garlic bread recipe in gujrati)

Nidhi Jugal Shah @cook_21982377
ચિલ્લી ચીઝ ગાર્લિક બ્રેડ (Chilli garlic bread recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર દર્શાવેલી બધી જ સામગ્રી માંથી લસણ, કેપ્સિકમ ને જીણું કટ કરી લો. બટર ને પણ થોડું નોર્મલ કરી લો. ચીઝ ને છીણી લો.
- 2
હવે બટર માં કેપ્સિકમ અને લસણ ઉમેરી ને મિક્સ કરી લો.
- 3
હવે બ્રેડ ને વચ્ચે થી કાપી લો. બ્રેડ પર તૈયાર કરેલું બટર લગાવી તેના પર ચીઝ ભભરાવો. હવે તેના પર ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને તવા પર મૂકી ને સેકી લો. તૈયાર છે ચિલ્લી ચીઝ ગાર્લિક બ્રેડ. ટમેટા કેચપ સાથે પીરસો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
-
ચીઝ ગાર્લિક સેન્ડવીચ (Cheese Garlic Sandwich Recipe In Gujarati)
#મોમ હેલો ફન્ડ્સ આજે મેં મારાં દીકરા ની ફેવરિટ આવી ચીઝ ગાર્લિક સેન્ડવીચ ની રેસિપી શેર કરી છે Dhara Raychura Vithlani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12386360
ટિપ્પણીઓ