ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. બ્રેડ
  2. ૨ ચમચીઅમુલ બટર
  3. ૧ ચમચીકોથમીર
  4. ૧ ચમચીઝીણું સમારેલું લસણ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી જ સામગ્રી લઇ સરખી મિક્સ કરી લો

  2. 2

    એક બ્રેડ સ્લાઈસ લઈ તેના પર આ મિશ્રણને લગાવો તેના ઉપર થોડું ચીઝ મૂકવી

  3. 3

    બીજી બ્રેડ સ્લાઈસ માં પણ મિશ્રણ લગાવો બંને બ્રેડ સ્લાઈસ ને એવી રીતે ગોઠવી દો કે મિશ્રણ વચ્ચે આવે

  4. 4

    મિશ્રણ ને બ્રેડ ની ઉપર પણ લગાવો હવે બ્રેડ પર મિશ્રણ લગાવેલા ભાગ ને તવા પર ધીમા તાપે શેકો

  5. 5

    બ્રેડ ની બીજી બાજુ પર પણ મિશ્રણ લગાવો અને તેને પણ શેકી લો

  6. 6

    તૈયાર છે ગાર્લિક બ્રેડ તેના પીસ કરી અને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

Similar Recipes