ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગજાડી બ્રેડ સ્લાઈસ
  2. 3 ચમચીગાર્લિક બટર
  3. ૧/૨ ટી.સ્પૂનઓરેગાનો
  4. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  5. ૧/૨ ટી સ્પૂનમીક્સ હર્બ્સ
  6. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ ની એક બાજુ કડક થાય ત્યાં સુધી શેકી લો

  2. 2

    પછી તેને ઉલટાવી નરમ ભાગ ઉપર ગાર્લિક બટર લગાવી ઉપરથી જરૂર મુજબ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીક્સ હર્બ્સ સ્પ્રિંકલ કરો.

  3. 3

    તેના ઉપર જરૂર મુજબ ચીઝ છીણી ગ્રીલ મોડ ઉપર અથવા તવા ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લો

  4. 4

    તો તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ તેને ગરમા ગરમ સોસ અને થમ્સ અપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes