ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Jinal Patel
Jinal Patel @Jinal302

ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1 પેકેટ ગાર્લિક બ્રેડ
  2. 50 ગ્રામબટર
  3. 100 ગ્રામચીઝ
  4. 1 ચમચા ઓરેગાનો
  5. 1 ચમચા ચીલી ફ્લેક્સ
  6. 3 ચમચીલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    બટર મા લસણ ની પેસ્ટને મિક્સ કરી બ્રેડ પર લગાવો. પેન ગરમ કરી બ્રેડ પર ચીઝ,ઓરેગાનો, ચીલીફ્લેક્સ ઉમેરી મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.

  2. 2

    ચીઝી ગાર્લિક બ્રેડ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jinal Patel
Jinal Patel @Jinal302
પર

Similar Recipes