રાંધવાની સૂચનાઓ
- 1
ચીકૂની છાલ છોલી સુધારી લેવા મિક્સર ની જાળ માં નાખી તેમાં ખાંડ અને બરફના ટુકડા નાખવા
- 2
પીસાઈ જાય ત્યાં સુધી મિક્સર હલાવવું ત્યારબાદ ગ્લાસમાં કાઢીને સર્વ કરવું બાળકોને દૂધ ન ભાવતું હોય તો આ જ્યુસ બેસ્ટ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12460115
ટિપ્પણીઓ