બરફ નો ગોલો (ice gola Recipe in gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1મોટી કટોરી ક્રશ કરેલો બરફ
  2. 1 ચમચીમેંગો સીરપ
  3. 1 ચમચીકાચી કેરી સીરપ
  4. 1 ચમચીરોઝ સીરપ
  5. 1 ચમચીકાલાખટ્ટા સીરપ
  6. 1 ચમચીકોપરાનું છીણ
  7. 1 ચમચીકિસમિસ
  8. 1 ચમચીકાજુબાદમ
  9. 2 ચમચીતુટીફ્રુટી
  10. 1 ચમચીફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડીશ માં ક્રશ કરેલો બરફ લઈ તેમાં બધા સીરપ નાખો, ઉપરથી કોપરાનું છીણ, કિસમિસ કાજુબાદમ નાખી દો

  2. 2

    છેલ્લે તુટીફ્રુટી ને મલાઈ નાખી મસ્ત મજાનો ગોલો એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Top Search in

Similar Recipes