રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ખાંડ દૂધ ચોકલેટ સીરપ લો
- 2
ચીકુને સમારી લો પછી તેમાં દૂધ ખાંડ કેસર બદામ બરફ નાખી મિક્સર જારમાં પીસી લો
- 3
ત્યારબાદ એક ગ્લાસ લઈ તેમાં ફરતી ચોકલેટ સીરપ લગાડો
- 4
પછી તેમાં ચોકલેટ જ્યુસ ઉમેરો અને ઉપર ચોકલેટ સીરપ થી ગાર્નિશિંગ કરો
- 5
તૈયાર છે ચીકુ ચોકલેટ જ્યુસ આવો બધા ગરમીમા ઠંડુ ઠંડુ જ્યૂસ પીવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #juice Sweta Keshwani -
-
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3Week 9 Popat Bhavisha -
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચીકુ રોઝ મિલ્ક શેક
કાલે એકાદશીમાં બનાવ્યું હતું🌹🌹🌹🌹🙏🙏🙏🙏ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11795765
ટિપ્પણીઓ