રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને થોડી વાર ઉકાળો અને ઠંડુ કરવા મુકી દો.
- 2
ચીકુ ની છાલ ઉતારી નાના ટુકડા કરો.
- 3
હવે દુધ ઠંડુ પડે એટલે તેમાં ચીકુ નાં ટુકડા અને ખાંડ નાખી બ્લેન્ડર વડે શેક તૈયાર કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ચીકુ શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12214326
ટિપ્પણીઓ