ગોળ માંથી શેરડીનો રસ

Kajal A. Panchmatiya @cook_23026108
#સમર
શેરડીમાંથી ગોળ બને છે જ્યારે આપણે ગોળમાંથી શેરડીનું સર્વત બનાવ્યું
ઉનાળામાં શેરડીનો રસ ઉત્તમ ગણાય છે જ્યારે અત્યારે lockdown હોવાથી આપણે તે મળતું નથી તો આપણે ઘરે બનાવીને શેરડીનો રસ પીશુ
ગોળ માંથી શેરડીનો રસ
#સમર
શેરડીમાંથી ગોળ બને છે જ્યારે આપણે ગોળમાંથી શેરડીનું સર્વત બનાવ્યું
ઉનાળામાં શેરડીનો રસ ઉત્તમ ગણાય છે જ્યારે અત્યારે lockdown હોવાથી આપણે તે મળતું નથી તો આપણે ઘરે બનાવીને શેરડીનો રસ પીશુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ગોળને કટકા કરીને પાણીમાં પલાળી દો હવે તેમાં આદુ એડ કરો હવે બ્લેન્ડરથી ફીણ વળે ત્યાં સુધી હલાવો
- 2
ત્યારબાદ તેમાં લીંબુ નીચોવો હવે ગરણી થી ગાડી ને તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો તો તૈયાર ગોળ માંથી શેરડી નું શરબત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શેરડીનો રસ (Sherdi Ras Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY શેરડી માંથી ગોળ બને અને આજે મેં ગોળ માંથી શેરડીનો રસ બનાવ્યો છે અને ટેસ્ટી પણ બન્યો છે. Dimple 2011 -
ગોળ માથી શેરડીનો રસ
અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણે બધાને શેરડીનો રસ ખૂબ જ પસંદ હોય છે પણ અત્યારે આ લોકડાઉન ના સમયમાં આપણે બહારનું કંઈ ખાઈ-પી શકતો નથી તો હવે ઘરે જ બનાવો બાર જેવો જ શેરડીનો રસ એ પણ ગોળને મદદથી આ ઠંડો ઠંડો કુલ કુલ શેરડીનો રસ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં આ પીવાની પણ ખૂબ જ મજા પડે છે#સમર Hiral H. Panchmatiya -
સુગરકેન જ્યૂસ.(Sugar cane juice Recipe in Gujarati)
#RB3પહેલા ના લોકો ઉનાળામાં ક્યાંય બહાર જાય તો ઘરે આવી ગોળ નું પાણી પીતા. જેથી લૂ નહિ લાગે અને ગરમી થી રાહત મળે. હવે કોઈને ગોળ નું પાણી પીવાનું પસંદ નથી તો આ રીતે પીવડાવી શકાય.... મારા પરિવાર ને ગરમી થી લૂ નહિ લાગેતેથી સૌનું મનપસંદ સુગરકેન જ્યૂસ બનાવ્યું છે.( મેં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે ) Bhavna Desai -
-
ગોળ માથી શેરડીનો રસ (sugar cane juice from jaggery recipe in Gujarati)
#લોકડાઉનરોજ નવી નવી ડિશ બનાવી ને મજા માણી અે છીએ. હાલ લોકડાઊન મા ગરમી ની સીઝન ચાલે છે તો કંઈક ઠંડા પીણાં પીવાની પણ ઈચ્છા થાય તો આજે મે ગોળ માથી રસ બનાવી દીધો.શેરડી નથી તો ગોળમાથી જ શેરડીનો રસ બનાવ્યો. ER Niral Ramani -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સુગરકેન ફ્લેવર્ડ સરબત
#સમરફ્રેન્ડસ, ઉનાળામાં શેરડી નો ઠંડો રસ કોને ના ભાવે . હવે લોકડાઉન માં શાક પણ મળવું મુશ્કેલ હોય તો ઘરે જ શેરડી ના રસ ની મજા માણી શકાય એવા કુલ સરબત ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
મિત્રો અત્યારે કોરોના કાર ચાલી રહ્યો છે અને ઉનાળો પણ છે શેરડી ના રસ પીવાનુ ખૂબ જ મન થાય છે પણ બહાર શેરડીનો રસ અત્યારે પીવાય નહીં એટલે હું તમારા માટે ઘરે કેવી રીતે શેરડીનો રસ બનાવો રેસીપી શેર કર્યો છે મિત્રો આ રીતે એક વાર જરૂરથી બનાવજો તમને શેરડીના રસ જેવી જ ફીલિંગ આવશે અને સાથે સાથે હેલ્ધી પણ છે ખુબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે Rita Gajjar -
ગોળ નો શરબત (Jaggery Sharbat Recipe In Gujarati)
#SMગોળ હિમોગ્લોબીન માટે બેસ્ટ સ્ત્રોત છે તેમજ ઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે પણ ગોળ નો શરબત સારો છે. Ankita Tank Parmar -
ગોળ વરિયાળીનું સરબત
#goldenapron3#Week5#sharbatહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળી નું શરબત જે એકદમ ઠંડુ હોય છે ઉનાળામાં ખાસ પીવું જોઈએ જેનાથી લૂ નથી લાગતી વરિયાળી ખૂબ જ ઠંડી હોય છે અને તેની સાથે ગોળ ઉમેરવાથી તે ખૂબ જ ફાયદાકારક છે.. Mayuri Unadkat -
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
#NFRગરમી માં ઘરે બેઠા છો અને ઠંડો ઠંડો શેરડીનો રસપીવાનું મન થયું છે ?તો ચૂટકી માં પાંચ મિનિટ માં ઘરે બેઠા શેરડીનારસ ની મજા માણો..આવો તમને સિક્રેટ બતાવું..તમને પણ જલસો પડી જશે..ઇમ્યુનીટી બૂસ્ટર..👍🏻👌 Sangita Vyas -
-
શેરડીનો રસ (Sugar cane juice recipe in Gujarati)
જે દેશમાં શેરડી મળતી નથી અને શેરડીનો રસ પીવાનું મન થાય તો આ એક સરળ પદ્ધતિ થી, ઘરમાં જ મળતી વસ્તુઓથી સહેલાઈથી ઘરે જ તાજો શેરડીનો રસ બનાવી શકાય.#Supers Reshma Trivedi -
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
વરીયાળી ગોળ વાળુ શરબત (Variyali Gol Sharbat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipePost -2આ વરિયાળી નું શરબત ખુબ જ સરસ લાગે છે વરિયાળી અને ગોળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી એસીડીટી માં પણ રાહત થાય છે અને આ શરબત શેરડી ના રસ ની ગરજ સારે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો Sejal Kotecha -
-
લીંબુ નો સ્કોસ(Lemon Squash Recipe In Gujarati)
#Immunityગોળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે સાથે લીંબુ એટલે વિટામિન સી જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જનરલી આપણે ખાંડ સીરપ અને લીંબુનો રસ નો સ્કોસ બનાવીએ છીએ અને ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ પરંતુ મેં આજે ગોળની ચાસણી બનાવી તેની અંદર લીંબુનો રસ મિક્સ કરી અને સ્કોસ બનાવ્યો જ્યારે ઇચ્છા પડે ત્યારે આપણે લઈ શકીએ. Manisha Hathi -
આદુ લીંબુ નો રસ (Ginger Lemon Juice Recipe In Gujarati)
શિયાળામાં આદુ નો રસ પીવાથી કફ ની સમસ્યા રહેતી નથી. Shilpa Shah -
-
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#SRJ#SuperReceipesOfJune#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#NFR#NoFireReceipe#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
શેરડી વગર ઘરે બનાવો શેરડીનો રસ. દેશી ગોળનો ઉપયોગ કરીને મેં શેરડીનો રસ બનાવ્યો છે જે ખૂબ જ સાત્વિક અને પૌષ્ટિક છે. હવે કોઈ પણ સીઝન માં શેરડીનો રસ તમે પી શકશો અને તે પણ શેરડી વગર.#GA4#Week15#Jaggery#cookpadindia#cookpadgujarati Payal Mehta -
શેરડી નો રસ (sugarcane juic recipe in gujarati)
આવી ગરમી માં આપડે બધાં શેરડી નો રસ મિસ કરી રહ્યા છે.તો આજે જ બનાવો રસ ઘરે વગર શેરડી એ Tejal Hiten Sheth -
-
મોઝીટો(Mojito recipe in gujarati)
આ ઉનાળાના સમયમાં આપણે બધાને બહુ કોલ્ડ્રિંક્સ પીવાનો ખુબજ મન થતું હોય છે પણ અત્યારે બધું બંધ હોવાના કારણે આપણે બહારનું કંઈ પી શકતા નથી તો આપ ઘરે જ બનાવો આ બાર જેવોજ મોઝીટો આ પીવાની બધાને ખૂબ જ મજા પડે છે ઠંડા ઠંડા કુલ કુલ અને સમર સ્પેશિયલ મોઝીટો#સમર Hiral H. Panchmatiya -
-
શેરડીનો રસ શેરડી વગર (Sugarcane Juice without Using Sugarcane Recipe In Gujarati)
#weekend#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12472777
ટિપ્પણીઓ (2)