મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)

#મોમ
આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે .
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ
આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને 7 થી 8 કલાક પલાળી અને મિક્સર ના પીસી લો. (અહીં મેં બંન્ને ને મિક્સ કરીને સાથે જ પલાળી લીધું છે). અને 2 થી 3 કલાક ગરમ જગ્યા પર મૂકી દો.ત્યાર બાદ સાંભાર બનાવા માટે તુવેર ની દાળ માં ઉપર બતાવેલ મુજબ બધુ એડ કરી બાફી લો.
- 2
હવે સાંભાર પાઉડર બનાવા માટે ઉપર બતાવેલ માપ મુજબ બધું પેન માં વારાફરતી શેકી લો.ઠંડુ પડે એટલે મિક્સર માં હળદર અને હિંગ નાખીને વાટી લો.હવે દાળ બફાય જાય એટલે બ્લેન્ડર ની મદદ થી ક્રશ કરી તેને વધારવા માટે એક પેન માં તે નાખી રાઈ જીરું, સૂકું લાલ મરચું અને મીઠો લીમડો નાખી ને દાળ નાંખી લો.અને તેમાં આંબલી અને સાંભાર મસાલો થોડું કાશ્મીરી લાલ મરચા પાઉડર નાખીને ઉકળવા દો. તો તૈયાર છે સાંભાર(વઘાર માં ડુંગળી કે ટામેટું સંતાળવાની જરૂર નથી)
- 3
હવે શાક બનાવા માટે એક પેન માં તેલ નાખી રાઇ, જીરૂ,લીમડો અને સૂકું મરચુ, સાંભાર મસાલો નાખી ડુંગળી સાંતળી ને બાફેલા બટેકા નો માવો નાખીને હલાવી લો.
- 4
હવે ખીરું ને પાણી નાખી પાતળું કરી પેન માં ઢોસા ઉતારી ગળ્યા દહીં અને ચટણી સાથે પીરસી લો.
- 5
તો અહીં તૈયાર છે મસ્ત સાઉથ ઇન્ડિયન ડિશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા પ્રદેશ અને વિદેશ નાં પણ બનાવાય અને ખવાય છે. આપણાં ગુજરાત, સૌરાષ્ટ્ર માં પણ લોકો ખુબ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
બીટ નેટ મસાલા ઢોસા (Beetroot Net Rava Masala Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ આમતો બધાને ભાવે જ પણ એમાં ઢોસા સૌથી પ્રિય હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણી બધી જાતના ઢોસા મેનુમાં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથાવાળું ન ખાતા હોય તો તેમની માટે આ રવા ઢોસા શ્રેષ્ઠ વિકલ્પ છે. રવા ઢોસા એ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે બીટરૂટ નેટ રવા મસાલા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા જાળી વાળા હોય છે જે દેખાવે તો સરસ લાગે જ છે પણ સાથે સ્વાદમાં પણ સ્વાદીષ્ટ લાગે છે. તમે સવારે નાસ્તામાં પણ આ રવા ઢોસા બનાવી શકો છો.#EB#MRC#ravadosa#beetdosa#netdosa#pinkdosa#beetnetmasaladosa#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
પેહલી વાર મારી દીકરી ની ફરમાઈશ થી મસાલા ઢોસા બનાવ્યા ધાર્યા કરતાં ઘણા સરસ બનાવ્યા. Minaxi Rohit -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
પેપર મસાલા ઢોસા
મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ Yogini Gohel -
મેસૂર મસાલા ઢોંસા (Mysore Masala Doda Recipe In Gujarati)
#TT3મૂળ આ મદ્રાસી આઈટમ છે, અત્યારે સાઉથ ઇન્ડિયન વાનગી બહુજ પ્રચલિત છે એક વસ્તુ બનાવા માં સરળ પડે છે ઈડલી, ઢોસા, ઉપમા, ઉતપા પેપર ઢોસા Bina Talati -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
-
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
મેગી મસાલા ફ્લેવર્ડ કેરટ ઢોસા (Maggi Masala Flavoured Carrot Dosa Recipe In gujarati)
#મોમફ્રેન્ડસ, ક્રિસ્પી અને સ્પાઈસી ફલેવરેબલ ઢોસા ની અવનવી વેરાયટી જોવા મળે છે . મેં અહીં મારા કીડસ્ ની ફેવરીટ ઢોસા રેસિપી શેર કરી છે. મસાલા ઢોસા ઉપરાંત કોઇવાર ગરમાગરમ મસાલા પેપર ઢોસા લોકડાઉન માં પણ સેટ થઇ જાય એવી રેસિપી છે જેમાં ઘરમાં જ અવેલેબલ ઘટકો નો યુઝ કરી ચટપટો મસાલો તૈયાર કરી સાંભાર સાથે સર્વ કરેલ છે. પરફેક્ટ બેટર માંથી બનતાં ક્રિસ્પી ઢોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
More Recipes
ટિપ્પણીઓ