આદુ લીંબુ નો રસ (Ginger Lemon Juice Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
શિયાળામાં આદુ નો રસ પીવાથી કફ ની સમસ્યા રહેતી નથી.
આદુ લીંબુ નો રસ (Ginger Lemon Juice Recipe In Gujarati)
શિયાળામાં આદુ નો રસ પીવાથી કફ ની સમસ્યા રહેતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ ને ટુકડા કરી મિક્સર માં વાટી ને ગરની વડે ગાડી ને તેમાં થોડું પાણી અને મીઠું અને લીંબુ નોરસ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ આંબા હળદર નો રસ (Ginger Mango Turmeric Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆદુ આંબા હળદર નો રસ શિયાળા મા આ રસ નુ સેવન કરવા થી આખુ વરસ કફ શરદી નથી થતા Ketki Dave -
આદુ નો રસ (Ginger Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆદુ નો રસ છેલ્લા ૩ દિવસ થી હાલત બાબા રે બાબા.... બહુજ ખરાબ.... આંખ 👀... નાક 👃... કાને 👂 જવાબ આપી દીધો.... બધી દવાઓ & ઘરેલુ નુસ્ખા અસર નહોતા કરતા.... અચાનક વિચાર આવ્યો... અરે ભૈસાબ આદુ નો રસ તો હું ભૂલી જ ગઇ.... અને પછી આદુ નો રસ બનાવ્યો.... પહેલી ચમચી એ તો નાક ... કાન... ગળામાં સિસોટીઓ વગાડી દીધી... હવે રાહત.... એના વિષે લખવા બેસું તો આખ્ખો નિબંધ લખાઈ જાય Ketki Dave -
આદુ, લીલીહળદર અને આંબાહળદર નો જ્યુસ(Ginger-fresh turmeric juice recipe in Gujarati)
#MW1#આદુ, લીલીહળદળ અને આંબાહળદળ નો જ્યુસ અનુભવે સિધ્ધ થયું છે કે જો તમે આદુ, લીલીહળદર અને આંબાહળદળ નો જ્યુસ આખાં શિયાળામાં રોજ સવારે ૨ ચમચી પીવો તો આખું વર્ષ તમે શરદી અને કફ થી બચી શકશો Ketki Dave -
આદુ નો રસ (Ginger Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆદુ નો રસ છેલ્લા 5 દિવસ થી હાલત બાબા રે બાબા.... બહુજ ખરાબ.... આંખ 👀... નાક 👃... કાને 👂 જવાબ આપી દીધો.... બધી દવાઓ & ઘરેલુ નુસ્ખા અસર નહોતા કરતા.... અચાનક અત્યારે રાતે ૧૦.૩૦ વિચાર આવ્યો... અરે ભૈસાબ આદુ નો રસ તો હું ભૂલી જ ગઇ.... અને પછી આદુ નો રસ બનાવ્યો.... પહેલી ચમચી એ તો નાક ... કાન... ગળામાં સિસોટીઓ વગાડી દીધી... હવે રાહત.... એના વિષે લખવા બેસું તો આખ્ખો નિબંધ લખાઈ જાય Ketki Dave -
આંબા હળદર આદુ & લીંબુ નો રસ
આંબા હળદર આદુ & લીંબુ નો રસ GINGER,MANGO GINGER, RAW TURMERIC Ketki Dave -
આદુ,લીંબુ ફુદીનો ધાણા નુ શરબત (Ginger Lemon Pudina Dhana Sharbat Recipe In Gujarati)
આદુ,લીંબુ ફુદીના ધાણા નું શરબત Jayshree Doshi -
આદુ શોટ્સ(Ginger shots recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થઈ ગયો છે,તો આદુ નો રસ પીવાથી શરદી, માં રાહત રહે છે. Shilpa Shah -
આદું - લીંબુ ની કચુંબર (Lemon Ginger Salad Recipe In Gujarati)
આદુંનો બધા ઘરના રસોઈ ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. આદું બધા લોકો માટે ખુબ જ ઉપયોગ કારક ગણાય છે. મોટે ભાગે ઘણાં ઘરોમાં દરરોજ આદુંનો ઉપયોગ કરવામાં આવે છે. આદું ગરમ હોવાને કારણે, શિયાળા ના સમયમાં લોકો મોટે ભાગે તેનો ઉપયોગ કરતા હોય છે. તેમજ ખોરાકના સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે અથાણાં માં પણ ઉપયોગમાં લેવામાં આવતું આ આદુ ખાંસીમાં ખુબ જ ફાયદા કારક બને છે, આદું શરીરમાં રહેલા વાયુને દૂર કરે છે. અને શિયાળામાં પણ ફાયદા કારક સાબિત થાય છે.આદુંને ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. ચ્હા થી લઈ શાકભાજી અને કેટલાક તો લુખ્ખુ આદુ ખાતા હોય છે. આયર્ન, કેલ્શિયમ, આયોડિન, અને વિટામિનથી ભરપુર આદું ઘણા પોષક તત્વોનો ભંડાર છે. તાસીર ગરમ હોવાને કારણે તેનું સેવન શરદીઓમાં વધારે કરવામાં આવે છે.આજે હું લઈ ને આવી છું આદું - લીંબુ ની કચુંબર જેને આપણે સવાર સાંજ ના ખાવામાં ૨ - ૩ કાતરી લઈ શકીએ છીએ. Shreya Jaimin Desai -
લીંબુ નો સ્કોસ(Lemon Squash Recipe In Gujarati)
#Immunityગોળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે સાથે લીંબુ એટલે વિટામિન સી જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જનરલી આપણે ખાંડ સીરપ અને લીંબુનો રસ નો સ્કોસ બનાવીએ છીએ અને ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ પરંતુ મેં આજે ગોળની ચાસણી બનાવી તેની અંદર લીંબુનો રસ મિક્સ કરી અને સ્કોસ બનાવ્યો જ્યારે ઇચ્છા પડે ત્યારે આપણે લઈ શકીએ. Manisha Hathi -
લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujratiશિયાળામાં આ રસને દિવસમાં ત્રણથી ચાર ચમચી જેટલું પીવાથી કફ અને શરદીમાં રાહત મળે છે Amita Soni -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
આદુ,લીંબુ અને મધ ની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)
#gingerlemonandHoneycandy#coldcoughcandy#GA4#Week18 Shivani Bhatt -
આમળા ગાજર નો રસ (Amla Carrot Juice Recipe In Gujarati)
આમળા અને ગાજર નો રસ પીવાથી આંખનું તેજ વધે છે. Pinky bhuptani -
-
આદુ લીંબુ શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફુદીના આદુ લીંબુ નું શરબત
#શિયાળાશિયાળા ની ઋતુ મા લીલા પાન ની ભાજી ,કોથમીર, ફુદીનો,લીંબુ, આદુ ખૂબ સરસ તાજુ મળે છે.શિયાળા માં વિવિધ પાક બનાવી ખાવા ની ઋતુ કહેવાય છે.વિવિધ વસાના નો ઉપયોગ કરી પાક ખાવામાં આવે છે.શારીરિક બળ મળે તેવી વાનગી ખવાય છે.આજ રીતે શિયાળા ની ઠંડી ને માત કરવા આદુ ફુદીનો ખાવો સ્વાસ્થ્યવર્ધક છે.આ રીતે શરબત બનાવી રોજ પીવાથી શરદી કફ નથી થતો,પાચન શક્તિ વધે છે, વિટામિન સી મળે છે. Jagruti Jhobalia -
આદુ પાક(Ginger Pak Recipe in Gujarati)
#MW1શિયાળામાં આરોગ્ય વર્ધક મીઠી આદુ ગોળી અથવા આદુ પાક Bhavna C. Desai -
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
આદુ નો મુખવાસ (Ginger Mukhwas Recipe In Gujarati)
આદુ આપણા શરીર માટે ઈમ્યુનીટી બુસ્ટર નું કામ કરે છે.તે આપણું પાચન સુધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.આદુ ની કતરણ(મુખવાસ)લીંબુ,મરી ને સંચળ વાળો Krishna Dholakia -
શેરડી નો રસ (Serdi Ras Recipe In Gujarati)
ઉનાળાની વધામણી કયાં પણ જઈ શેરડી નો રસ બધાં નો પ્રિય HEMA OZA -
-
ગોળ માંથી શેરડીનો રસ
#સમરશેરડીમાંથી ગોળ બને છે જ્યારે આપણે ગોળમાંથી શેરડીનું સર્વત બનાવ્યુંઉનાળામાં શેરડીનો રસ ઉત્તમ ગણાય છે જ્યારે અત્યારે lockdown હોવાથી આપણે તે મળતું નથી તો આપણે ઘરે બનાવીને શેરડીનો રસ પીશુ Kajal A. Panchmatiya -
-
-
આદુ નો મુખવાસ(Ginger Mukhvas Recipe in Gujarati)
#MW1અત્યારે કોરોના ની મહામારી ફેલાઈ રહી છે ત્યારે ઈમ્યૂનિટી વધારવા માટે આદું ફુદીના ઉકાળા જેવા ગરમ પદાર્થો ખાસ લેવા જોઈએ,આદું એ ગરમ પ્રકૃતિ નું હોય છે માટે તેનો શિયાળા માં ખુબ ઉપયોગ થાય છે. ઘણાં ને ટ્રાવેલિંગ માં ઉલ્ટી ઉબકા નો પ્રોબ્લેમ હોય કે ખાંસી બંધ ના થતી હોય તો આ મુખવાસ ને સાથે રાખવો અને મોં માં મમરાવવાથી ઘણો ફાયદો થાય છે. Daxita Shah -
ફુદીનો આદુ લીંબુ નુ શરબત (Pudino Ginger Lemon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
ગોળ લીંબુ નું સરબત
#goldenapron3#week16#એનો ટેસ્ટ શેરડી ના રસ જેવો આવે છે અને આ પીવાથી લુ નથી લાગતી Sonal Vithlani -
શેરડીનો રસ (Sugar cane juice recipe in Gujarati)
જે દેશમાં શેરડી મળતી નથી અને શેરડીનો રસ પીવાનું મન થાય તો આ એક સરળ પદ્ધતિ થી, ઘરમાં જ મળતી વસ્તુઓથી સહેલાઈથી ઘરે જ તાજો શેરડીનો રસ બનાવી શકાય.#Supers Reshma Trivedi -
આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
#KS#આદુ પાક#Post 1#Recipe 182.શિયાળામાં શક્તિવર્ધક શરીરની સાચવવા માટે બધા પાક બનાવવામાં આવે છે. મેં આજે આદુપાક બનાવ્યો છે .જે શરીરમાં તાકાત આપે છે. અને શિયાળામાં શરદીથી રક્ષણ કરે છે.# જૈન પાક બનાવવા માટે આદુ ની જગ્યાએ shoot લઈ શકાય. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16659381
ટિપ્પણીઓ (2)