ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)

Khushi Kakkad
Khushi Kakkad @cook_23249667
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 સર્વિંગ્સ
  1. 2પેકેટ બોર્નબોન બિસ્કિટ (16 નંંગ)
  2. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  3. 1 કપદુધ
  4. ચોકલેટ સોસ જરુર મુજબ
  5. ચોકો ચિપ્સ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લેવી. હવે બીસકીટ નો ભુક્કો કરો.

  2. 2

    હવે ઠોકળીયા માં ગરમ કરો.

  3. 3

    હવે બીસકીટ ના ભૂકા માં દૂધ માં આને બેંકીંગ પાઉડર ઉમેરીને ખીરૂ તૈયાર કરો.

  4. 4

    હવે ઠોકળીયા માં બાફવા મુકો 20 મીનીટ માટે લેવા દો.

  5. 5

    હવે 10 મીનીટ પછી તેમાં ચોકલેટ સોસ અને ચોકલેટ ચિપ્સ થી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Kakkad
Khushi Kakkad @cook_23249667
પર

Similar Recipes