ઓરીઓ બિસ્કિટ કેક (Oreo Biscuits Cake Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. પેકેટ ઓરીઓ બિસ્કિટ
  2. ૧.૫ કપ દૂધ
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  5. ૧ કપવ્હિપ્પેડ ક્રીમ
  6. ૨ ચમચીચોકલેટ ચિપ્સ
  7. ૨ ચમચીખાંડ
  8. ૧//૨ ટેબલ ચમચી કોકો પાઉડર
  9. ૨ ચમચીચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઓરેઓ બિસ્કિટ ને મિકસર માં નાખી તેનો ભૂકો કરવો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ નાખી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં વેનિલા ઍસેન્સ નાખવું પછી બેકિંગ પાઉડર નાખી એક જ દિશા માં હલાવવું.

  4. 4

    હવે એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી બધું બેટર નાખવું પછી ગેસ પર પચીસ કે ત્રીસ મિનિટ સુધી બેક થવા દો.પછી પચીસ મિનિટ પછી ટૂથ પીક અથવા ચાકા ની મદદ થી ચેક કરો.

  5. 5

    કેક થઈ ગયા પછી એના ઉપર એક કૉટન કપડું ઢાંકી કેક ને ઠંડી થવા દો.પછી વ્હીપડ ક્રીમ માં કોકો પાઉડર નાખી મિક્સ કરો.પછી આખી કેક ને ક્રીમ થી કવર કરી દો. પછી દસ મિનિટ કેક ફ્રિજ માં રાખો.ક્રીમ સેટ થઇ ગયા પછી કિનારી પર ચોકલેટ સોસ ની લાઈન બનાવી ચોકલેટ ચિપ્સ છાંટી સર્વ કરો.

  6. 6

    તો રેડી છે તમારી ઓરિઓ બિસ્કિટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes