ચોકલેટ કેક બેઝ (Chocolate Cake Base Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૧/૨ કપ મેંદો
  2. ૨૦૦ ગ્રામ મિલ્ક મેડ
  3. ૧/૨ કપમલાઈ
  4. 2 ચમચીકોકો પાઉડર
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  7. 5ટીપા ચોકલેટ એસેન્સ
  8. દુધ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાનો લોટ માં કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા લઇ બે થી ત્રણ વાર ચાળી લો

  2. 2

    એક મિક્સિંગ બાઉલમાં મલાઈ અને મિલ્ક મેડ લઈ તેને મિક્સ કરો પછી તેમાં ચોકલેટ એસેનસ અને જરૂર મુજબ દુધ મિક્સ કરી કેક નું બેટર તૈયાર કરો

  3. 3

    એલ્યુમિનિયમ કેક મોલ્ડને લોટ વડે ગ્રીસ કરી લો

  4. 4

    તૈયાર બેટર ને ગ્રીસ કરેલા મોલ્ડ માં લઇ ટેપ કરી ૧૮૦° પ્રિ હિટ કન્વેક્શનમાં ૨૫ થીં ૨૬ મિનિટ બેક કરો (બધાના માઇક્રોવેવમાં સમય અલગ હોય છે તે મુજબ સમય સેટ કરવો)

  5. 5

    તો તૈયાર છે ચોકલેટ કેક બેઝ.
    (આ બેઝ પર ઠરે એટલે તેના પર મનપસંદ રીતે આઈ શીંગ કરી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes