શાહી રોઝ લસ્સી (Shahi Rose lassi recipe in gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

ઉનાળા માં ઠંડક આપતું આ ડ્રિન્ક લસ્સી જે ઘણા બધા ને ભાવતુજ હોય છે.હું એવીજ એક લસ્સી લઇને આવી છું.જે ખુબજ ઝડપથી ને ઓછા સમય માં બને છે.
#goldenapron3
વીક15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 1/2ખાંડ
  3. 1/4રોઝ એસેન્સ/શરબત
  4. 2 ચમચીડ્રાયફ્રુઇટ (કાજુ,બદામ ને પિસ્તા) નો પાવડર
  5. 1/4 કપઆઈસ ક્યુબ
  6. 1 ચમચીકાજુ ને પિસ્તા ની કતરણ ગાર્નિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બઘી સામગ્રી લઇ લઈશું.

  2. 2

    હવે એક મીક્ષી જાર માં આ બધીજ સામગ્રી નાખી ને મીક્ષી ફેરવી લઈશું.

  3. 3

    મીક્ષી બહુ વધારે ફેરવું નહીં.લસ્સી થોડી થિક રાખવી.

  4. 4

    હવે આને સેરવિંગ બાવલ માં ઉપરથી ડ્રાયફ્રુઇટ ની કતરણ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes