મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે.
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી સમારી દો. પછી મિક્સર માં કેરી, દહીં, ખાંડ, ઈલાયચી પાઉડર નાંખી આઇસ ક્યુબ નાંખી ચર્ન કરી દો.લસ્સી રેડી છે.
- 2
તો રેડી છે મેંગો લસ્સી. તેને સર્વ કરતી વખેતે ગ્લાસ માં થોડા કેરી ના ટુકડા, આઇસ ક્યુબ નાંખી મિક્સર માં બનાવેલ લસ્સી નાંખી દો. તેની ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ નાંખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝન મા મારા ઘર મા અચૂક બનતુ પીણુ. અને મારા પપ્પા નુ ફેવરિટ.#cookpadindia Rupal Bhavsar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
મેંગો ડ્રાયફ્રુટ સ્વીટ લસ્સી (Mango Dryfruit Sweet Lassi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: મેંગો ડ્રાય ફ્રુટ સ્વીટ લસ્સીમને લસ્સી બહું જ ભાવે 😋 ઈન્ડિયા પોરબંદર માં જેમિની ની અને પંકજ ની લસ્સી ફેમસ છે એટલે હું ઈન્ડિયા આવું ત્યારે ત્યાં લસ્સી પીવા જાઉં. મારો ભાઈ મને લઈ જાય. Sonal Modha -
શાહી રોઝ લસ્સી (Shahi Rose lassi recipe in gujarati)
ઉનાળા માં ઠંડક આપતું આ ડ્રિન્ક લસ્સી જે ઘણા બધા ને ભાવતુજ હોય છે.હું એવીજ એક લસ્સી લઇને આવી છું.જે ખુબજ ઝડપથી ને ઓછા સમય માં બને છે.#goldenapron3વીક15 Sneha Shah -
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
-
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળામાં તો કેરી સિવાયની વાત જ ના હોય કોઈપણ રીતે મેંગો કોઈપણ ચીઝ માં એડ કરવાની... Dr Chhaya Takvani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
રોઝ લસ્સી
#SRJજૂન સ્પેશ્યલ રેસીપીઉનાળા ની ગરમી માં આ લસ્સી ખુબ જ ઠંડક આપે છે અને પીવા ની બહુ જ મઝા આવે છે. Arpita Shah -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiyellow 🟡 recipeઉનાળા ની સીઝન મા ઠંડી ઠંડી લસ્સી પીવાની મજા પડી જાય. અને એમાં પણ માંગો ફ્લેવર્ હોયતો વધારે મજા પડે. આજે હું એક ખુબજ ઝડપ થી બની જાય તેવી માંગો લાસી ની રેસિપી લઈએ આવી છું. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15134270
ટિપ્પણીઓ