રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાને છોલીને છીણ વડે છીણી નાખો ત્યારબાદ તેમાં બધો મસાલો નાખો પછી તેમાં ઘઉંનો લોટ નાખી લોટ બાંધી દો લોટ બંધાઈ જાય પછી તેમાં થોડું તેલ લઇ લોટને મસળી દો
- 2
લોટમાંથી નાના ગુણલા કરી પુરી વણો ત્યારબાદ તેને તેલમાં તળી નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
ઘઉં _ કોથમરી ની પુરી
શિયાળાની ઋતુ ચાલે છે અને કોથમરી ની આઈટમ માંથી મે ચટણી અને સલાડની બદલે કોથમરી અને ઘઉં ની પુરી બનાવી છે.#લીલી#ઇબુક૧#૧૧ Bansi Kotecha -
બટાકા નું રસાવાળું શાક-પુરી(bataka nu shaak recipe in Gujarati)
#SD બટાકા નું શાક સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે.જે લગભગ દરેક ઘર માં બનાવવા માં આવે છે.જે રોટલી,થેપલા અથવા પુરી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બેસન, ચીઝ પુરી
#Tasteofgujarat#તકનીકપુરી આપણે ઘઉંના લોટ ની ક મેંદા ની બનાવીએ છે,પણ મેં અહીંયા ચણા ના લોટ ની પુરી બનાવી છે,જે નાસ્તામાં ખુબજ ટેસ્ટી લાગે છે. ચટણી કે સોસ સાથે ખાવાથી ભજીયા જેવો ટેસ્ટ આવશે.તેમજ બાળકો ને નાસ્તામાં પણ આપી શકાય છે.ડીપ ફ્રાય તકનીક માં મારી રેસિપી. Dharmista Anand -
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
-
-
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
ફુદીના પુરી
#goldenapron3 week8 post12મેથી પુરી, ફરસી પુરી ખાધી હવે ફુદીના પુરી ટ્રાય કરી જુઓ નાના બાળકો ને ખુબ ભાવશે Gauri Sathe -
ડિઝાઈનર ફરસી પુરી
મસાલા પુરી ને નવી ડિઝાઇન માં રજુ કરી છે વળી પંદર વીસ દિવસ સુધી સાચવી શકાય,તેથી ટુરમાં પણલઈ જઈશકાય.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
બીટ પુરી
#ઇબુક૧#૨૨આપણે પુરી ને ઘણી રીતે બનાવતા હોય છીએ આજે મેં બીટ નો ઉઓયોગ કરી ને સરસ સ્વાસ્થ્ય વર્ધક પુરી બનાવી છે.કલર ને સ્વાદ બને સરસ લગે છે. Namrataba Parmar -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12521568
ટિપ્પણીઓ