અજમા મસાલા પુરી

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#goldenapron3
#week-8
#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી
પુરી એકદમ ફટાફટ બની જતી ..
તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય.

અજમા મસાલા પુરી

#goldenapron3
#week-8
#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી
પુરી એકદમ ફટાફટ બની જતી ..
તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મોટો વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીમરચુ પાવડર
  3. 1/4,હળદર
  4. 1/2ધાણા જીરું પાવડર
  5. 1 નાની ચમચીઅજમો
  6. 1 ચમચીમોણ
  7. મીઠું સ્વાદનુસાર
  8. ચપટીહિંગ
  9. પાણી લોટ બાંધવા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં અજમો તથા બધા મસાલા,મોણ નાખી ને પુરી નો લોટ બાંધો. લોટ બાંધીને પછી ગોરના કરી ને પુરી વણી રાખો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ થાઈ એટલે તેમાં પુરી નાખીને તળી લો.અને ગરમ ગરમ પુરી ડિશ માં ચા, કે દહીં,શાક સાથે સર્વ કરો. આ જ લોટ માંથી થેપલા પણ બનાવી શકાય. તો અજમા મસાલા પુરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
આ માં # ટ્રેડિશનલ લખવાનુંં રહી ગયું છે ..મામ

Similar Recipes