બીટ પુરી

Namrataba Parmar @290687namee
બીટ પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બીટ ને ક્રશ કરી લેવું.ત્યાર બાદ તેમાં તેમાં લોટ નાખી ને તલ નાખવા.નિમક ને મોળ નું તેલ નાખી પુરી નો લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ વણી લેવી ગોળ ને વણો ત્યારે તેલ ગરમ મૂકી દેવું.ધીમા તાપે તરી લેવી.
- 3
લો ત્યાર છે બીટ થી બનાવેલી બીટ ની પુરી જે નાસ્તા સાથે આપ લઇ શકો છો ને જમવા માં પણ ચાલે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
બીટ રૂટ ચિપ્સ
#ટીટાઇમબીટ એ સ્વાસ્થ્ય માટે કેટલું મદદરૂપ છે એ આપણે સૌ જાણીએ જ છીએ. તેમ છતાં ઘણા બાળકો અને વડીલો ને પણ બીટ ખાવા નથી ગમતા. આજે મેં ચિપ્સ બનાવી છે બીટ ને વાપરી ને. જે ચા સાથે અથવા કોઈ પણ ડીપ સાથે સારી લાગે છે. Deepa Rupani -
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ.બાળકો ને બીટ ખાવાનું ગમતું નથી જેથી બીટ નો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવી ને આપવી જોઈએ. મેં આજે બીટ ની પૂરી બનાવી છે. બાળકો ને કલર જોઈને જ ખાવાનું મન થાય છે. આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે. રાત્રે ભોજનમાં પણ લઈ શકાય છે. Jayshree Doshi -
બીટ નો હલાવો
#ઇબુક૧#૨૬શિયાળા માં બીટ બહુ મળે જેનો હલાવો ખૂબ જલદી બને ને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક માટે આજે બીટ નો હલાવો ઇ બુક માટે હું શેર કરું છું Namrataba Parmar -
બીટ-સીંગદાણા બરફી
#ઇબુક૧#૪૩#લવલોહતત્વ થી ભરપૂર બીટ અને પ્રોટીન થી ભરપૂર સીંગ દાણા ને ભેળવી ને આ બરફી બનાવી છે. જે સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. Deepa Rupani -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બીટરૂટ મટર કચોરી (Beetroot Matar Kachori Recipe In Gujarati)
બીટ રૂટનો ઉપયોગ કરી ઘણી રેસીપી બનાવું છું આજે લીલા વટાણાની કચોરી બનાવી છે. બહારનું પડ બીટ રૂટ નાંખી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બીટ કલકલ
કલકલ એ બેઝિકલી ગોવા ની એક નાસ્તા ની ડીશ છે જેમાં હવે નવા વેરિએશન્સ સાથે બનાવતા હોય છે. મેં અહીં એમાં બીટ નો પલ્પ ઉમેરી ને બનાવ્યા છે ક્રિસ્પી ક્રન્ચી બીટ કલકલ. એમાં બીટ નો સ્વાદ કે રંગ ભલે ના આવ્યા હોય પણ એના ગુણ તો જરૂર આવી જ જાય. Bansi Thaker -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
ખાંડ વાળી રોટલી
#indiaહાલો મિત્રો આજે હુ બાળકો ને ભાવતી ઘઉંના લોટ ની ખાંડ વાળી રોટલી બનાવી છ Maya Zakhariya Rachchh -
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
સાત પડી પુરી
ચાલો મિત્રો આજે રવિવાર અને 15 દિવસ માટે સાંજની ચાય સાથે ખાવા માટે સાતપડી પુરી બનવું છું. તેની રેસિપી તમારી સાથે શેર કરું છું.આમતો આ પુરી હું ઘણા વર્ષો થી બનાવતી આવી છું કારણ કે એ મારા મમ્મી પણ ઘણી વાર બનાવતા જ્યારે હું નાની હતી ત્યારે નાસ્તાના ડબ્બામાં ભરવા માટે..પણ એ માત્ર મેંદાના લોટ માંથી આજે મેં અડધો ઘઉંનો લોટ નાખ્યો છે કેમકે મેંદો પચવામાં ભારે હોય છે.થોડા હેલ્થને ધ્યાન માં રાખી આજે મેં આ try કર્યું છે. અને પુરી ઘણી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બની છે. તમને પણ જરૂર ગમશે એક વાર બનાવી જોજો.#ટ્રેડિશનલ Yogini Gohel -
ચાપડી
#ઇબુક૧#૪૦આપડે ઊંધિયું તો બાફ બનાવતા જ હોય ઓણ ચાપડી પરફેક્ટ બને તો ક તાવો જમવાની માજા આવે આજર આપડે તાવા માટે જરૂરી ચાપડી ની પરફેક્ટ રીત સમીજીશું. Namrataba Parmar -
-
પાલક પુરી
#goldenapron2#week 3 madhy pradeshમધ્ય પ્રદેશ ના લોકો ઊતના ફૂડ માં પાલક પુરી ને પણ પસંદ કરે છે .તો આપણે આજે પાલક પુરી બનાવીશું જે મધ્ય પ્રદેશ ના લોકો ની ડીશ છે. Namrataba Parmar -
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
ઘઉં _ કોથમરી ની પુરી
શિયાળાની ઋતુ ચાલે છે અને કોથમરી ની આઈટમ માંથી મે ચટણી અને સલાડની બદલે કોથમરી અને ઘઉં ની પુરી બનાવી છે.#લીલી#ઇબુક૧#૧૧ Bansi Kotecha -
દાળ ભરી પુરી
#goldenapron2#wick 12 bihar# બિહાર માં દાળ ને સ્વીટ મસાલો ભરી ને સ્ટફિંગ પરાઠા ને દાળ ભરી પુરી ક છે જેને આપણે પુરણ પુરી તરીખે ઓળખીએ છીએ તો આજે આપણે દાળ ભરી પુરી બનવીશું. Namrataba Parmar -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
દૂધી ગાજર બીટ હલવા
બીટ બાળકો ને ભાવતું નથી. અને ત્રણેય સાથે મળી ને એક દમ સ્વાસ્થ્ય વર્ધક વાનગી બનશે. અહીં હલવો સંતારા નો રસ ઉમેરી ને બનાવ્યો છે.#GA4#Week21 Buddhadev Reena -
બીટ રૂટ રાયતું
#cooksnap challenge#season#Raitu આ મોસમ માં બીટ રૂટ સરસ મળે છે તેનેઅલગ અલગ રીતે ઉપયોગ માં લેવાય છે જેમકે સલાડ, પરાઠા,પુરી,જ્યુસ,રાયતું. મેં શે તેમાંથી રાયતું બનાવ્યું છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11398113
ટિપ્પણીઓ