લેમન ગ્રાસ કૂલર(Lemon grass cooler recipe in Gujarati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલીલી ચા ના ટુકડા કરેલા
  2. 4પાન તુલસીનાં
  3. 7પાન ફૂદીનાના
  4. 4 ચમચીખાંડ
  5. 3 ચમચીલીંબુનો રસ
  6. 4આઈસકયૂબ
  7. 1 ગ્લાસઠંડુ પાણી
  8. ગાર્નિશ માટે લીંબુ ની ગોળ સ્લાઇડ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા માપસર સામગ્રી તૈયાર કરી ને મિક્સર જાર મા લીલી ચા, ફૂદીનાના પાન, અને લીંબુનો રસ ઉમેરો.

  2. 2

    પછી તેમા ખાંડ અને ઠંડુ પાણી ઉમેરો.

  3. 3

    મિક્સર જાર બંધ કરી દો એકદમ ફિટ.અને ૨ મીનીટ માટે ક્રશ કરો.તેનુ એકદમ બારીક જ્યુસ થઈ જાય એટલે તેમા થોડુ ઠંડુ પાણી ઉમેરો અને ગરણી થી ગાળી લો.

  4. 4

    પછી એક કાચ ના ગ્લાસ માં જ્યુસ એડ કરો અને આઈસકયૂબ નાખો.છેલા તેમા લેમન સ્લાઈડ્સ ઉમેરી ને મિક્સ કરો.

  5. 5

    તૈયાર છે લેમનગા્સ કૂલર તેને ગર્મી ની સીઝન મા ઠંડુ ઠંડુ સવૅ કરો.તેનો ટેસ્ટ એકદમ સુપર્બ લાગે છે 😋👏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes