આઇસ્ડ ગ્રીન ટી (Iced Green Tea Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

આઇસ્ડ ગ્રીન ટી (Iced Green Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલીલી ચા નાં પાન
  2. 10-12 નંગફૂદીનાના પાન
  3. 2 ચમચીલીંબુનો રસ
  4. ૩ ચમચીમધ
  5. નાનો ટુકડો આદુ
  6. ૧/૨ ટી.સ્પૂનસંચળ
  7. 2 ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ચા, ફુદીનો, આદુ સારી રીતે ધોઈ એક મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરો.

  2. 2

    એક તપેલીમાં ઠંડુ પાણી લઈ તેમાં મઘ, સંચળ પાઉડર, અને ક્રશ કરેલી પેસ્ટ ઉમેરો

  3. 3

    25થી 30 મિનિટ તેને ફ્રીઝમાં રાખી દો જેથી તેની ફ્લેવર આવી જાય

  4. 4

    પછી તેને અન્ય એક વાસણમાં ગાળી લો

  5. 5

    સર્વિંગ ગ્લાસ લઈ તેમાં બરફ ના કયુબ, લીંબુ ની સ્લાઈસ નાખી અને ઉપરથી ગાળેલી આઇસ્ડ ગ્રીન ટી ઉમેરો.

  6. 6

    ફુદીનાથી ગાર્નિશ કરીને એકદમ ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes