લેમન ફુદીનો મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382

લેમન ફુદીનો મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
1 લોકો
  1. 1 નંગલીંબુ
  2. ૫થી ૧૦ નંગ ફૂદીનાના પાન
  3. 1 બોટલસાદી સોડા
  4. 1 ચમચીજલજીરા
  5. ૧ ચમચીખાંડ
  6. 1/2ચમચી મીઠું
  7. જરૂર મુજબગાર્નિશ માટે લીંબુ નું ફાડુ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લીંબુ લો પછી તેના ચાર કટકા કરે રાખો પછી પાંચથી દસ નંગ ફૂદીનાના પાન લો ડેકોરેટ માટે લીંબુ ના ફાડા માંથી ગોળ ચક્કર કરો

  2. 2

    પછી બધુ કટ કરે ખાંડણીમાં ખાંડી લો પછી તેમાં મીઠું અને ખાંડ એડ કરો

  3. 3

    બધું મિશ્રણ ક્રસ જાય એટલે એક ગ્લાસ માં એડ કરો પછી મિશ્રણ વાળા ગ્લાસના સોડા એડ કરો પછી તેમાં જંજીરા નાખી સર્વ કરો

  4. 4

    તારી તો તૈયાર જ આપણો લીંબુ ફુદીનાનું મોકટેલ તમે પણ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

Similar Recipes