લીચી જીંજર કૂલર (Lychee Ginger Cooler Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#Cookpadindia
લીચી એ ઉનાળા માં થોડા ટાઈમ માટે મળતું ફ્રુટ છે.આ ફ્રુટ થઈ ઠંડક મળે છે .મને ખુબ જ ભાવે છે અને હું તેમાં થી અલગ અલગ રેસીપી બનાવતી હોઉં છું.

લીચી જીંજર કૂલર (Lychee Ginger Cooler Recipe In Gujarati)

#Cookpadindia
લીચી એ ઉનાળા માં થોડા ટાઈમ માટે મળતું ફ્રુટ છે.આ ફ્રુટ થઈ ઠંડક મળે છે .મને ખુબ જ ભાવે છે અને હું તેમાં થી અલગ અલગ રેસીપી બનાવતી હોઉં છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૮ નંગલીચી
  2. ૩ ટે. સ્પૂન ફ્રેશ બેઝિલ ના પાન
  3. ૨ ટી. સ્પૂન ખાંડ
  4. ૩ નંગઆદું ની ચીરીઓ
  5. ૫૦૦ મી.લી. પાણી ઠંડુ
  6. સર્વિંગ માટે
  7. ૪ ટુકડાબરફ નસ
  8. ફ્રેશ બેઝિલ ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીચી છોલી ને તેમાંથી બીયા કાઢી તેના નાના ટુકડા કરી લો.

  2. 2

    એક બ્લેન્ડર જાર માં લીચી ના ટુકડા,બેઝિલ ના પાન હાથ થી તોડી લેવા,ખાંડ,અને ઠંડુ પાણી ઉમેરી ક્રશ કરી લો.

  3. 3
  4. 4

    તેમાં આદું ની ચીરીઓ વાટી ને ઉમેરી હલાવી લો અને ૧ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.

  5. 5

    ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી તેમાં તૈયાર કરેલું લીચી નું મિશ્રણ (જ્યુસ) ઉમેરી ઉપર ફ્રેશ બેઝિલ ના પાન થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes