ફ્રેન્ચ ફ્રાઈસ

Divya Agicha
Divya Agicha @cook_21483987
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટાકા
  2. ટેસપુન કોરનફલોર
  3. મીઠું સ્વદાનુસાર
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા છોલી ને લાંબા સમારી લો.

  2. 2

    હવે કોર્નફ્લોર અને મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    ૩૦ મિનિટ ફ્રીજ માં મૂકો.

  4. 4

    હવે ફ્રાય તળી લો અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Agicha
Divya Agicha @cook_21483987
પર

ટિપ્પણીઓ

Similar Recipes