હની ચીલી પોટેટો (Honey Chilly Potato recipe in Gujarati)

Mamta Sevani
Mamta Sevani @cook_21484693

હની ચીલી પોટેટો (Honey Chilly Potato recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બટાકા
  2. 1ટેસપુન મધ
  3. મિઠુ સ્વાદનુસર
  4. 1 ટે સ્પૂનચિલી સોસ
  5. 1 ટે સ્પૂનસોય સોસ
  6. તેલ તળવા માટે
  7. 1 ટે સ્પૂનઆદુ મરચાં લસણ ઝીણા સમારેલા
  8. 1સમરેલી ડૂંગળી
  9. 1સમારેલ કેપ્સિમ
  10. લીલું લસણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા છોલી ધોઈ ને સાફ કરી લો અને લાંબા સમારો.

  2. 2

    ત્યારબાદ કોરનફ્લોર ઉમેરો અને ગરમ તેલમાં તળી લો.

  3. 3

    એક કધઈ માં તેલ લો તેમાં આદુ મરચા લસણ નાખી સાંતળી લો.

  4. 4

    હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ નખી ચિલી સોસ અને સોય સોસ નાખી સ્વડનુસાર મીઠું નાખી મિક્સ કરી લો

  5. 5

    હવે તળેલા બટાકા નાખી મિક્સ કરો. લીલું લસણ નાખી ગરનીશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Sevani
Mamta Sevani @cook_21484693
પર

Similar Recipes