રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટાકા ની છાલ કાઢી લો ને ચિપ્સ ની જેમ સમારી લો
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો ને તેમાં મીઠું & ચિપ્સ એડ કરી દો ને ઢાંકી ને 5/7 મિનીટ રહવા દો
- 3
ત્યાર બાદ ચારણી માં નીતારિલો ને રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ડબ્બા માં ભરી ને ડીપ ફ્રીઝ માં મૂકી દો જ્યારે જોયે ત્યારે ગરમ તેલ માં તળી લો
તેમાં તમે ચાટ મસાલો, પેરી પેરી મસાલો છાંટી સકો છો
Similar Recipes
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek6ફ્રેન્ચ ફ્રાઈસ એ બટાકા માંથી બનાવવામાં આવે છે કે ક્રીસ્પી હોય છે કે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162931
ટિપ્પણીઓ (2)