ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લાંબા મોટા બટાકા
  2. તળવા માટે તેલ
  3. 2 ચમચીઆરારૂટ પાઉડર કે corn flour
  4. તળવા માટે તેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. મરી પાઉડર
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બરાબર ધોઈ છાલ ઉતારી અને તેને ચિપ્સ કાપી લો

  2. 2

    ચિપ્સ અને ઠંડા પાણીમાં પલાળી રાખો થોડા સમય પછી પાણી કાઢી કોટન ના કપડા પર ફેલાવી લો

  3. 3

    ચિપ્સ અને થોડી સુકાવા દો હવે તેને ગરમ તેલમાં 30 સેકન્ડ સુધી તળી લો

  4. 4

    ચિપ્સ ને પેપર પર ફેલાવી નેપકીન ની મદદ થી વધારાના તેલને લૂછી લો

  5. 5

    એક ડીશમાં ચિપ્સ લઈ તેના પર આરારૂટ પાઉડર કે કોન ફ્લોર લગાવી લો અને 1/2 કલાક ફ્રીઝરમાં મૂકી દો

  6. 6

    કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે ફ્રીઝરમાંથી કાઢેલી ચિપ્સ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

  7. 7

    ગરમ ચિપ્સ પર મીઠું સ્વાદ મુજબ મરી પાઉડર તથા ચાટ મસાલો છાંટી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes