રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 person
  1. 1 કપમેંદો
  2. 6-7બાફેલા બટાકા
  3. 1 1/5 કપખજૂર આમલી ની ચટણી
  4. 1 કપલીલી ચટણી
  5. 1 ચમચીસંસળ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ
  8. સેવ
  9. 1 1/5 કપડુંગળી (સમારેલી)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ તેમાં સ્વાાનુસાર મીઠું નાક અને મોણ આપી ને લોટ બાંધવો. અને 5 મિનિટ રાખી મૂકવું.

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ને તેમાં પૂરી તણી લેવી.

  3. 3

    ત્યાં પછી બટાકા અને ચણા બાફી લેવા. ત્યાર પછી બાફેલા બટેકા ને મેશ કરી લેવા.

  4. 4

    હવે મિક્સર જાર માં ધાણા, ફુદીનો અને આદું મરચી અને મીઠું સ્વદાનુસાર નાખી ને ક્રશ કરો.ત્યાર પછી તેમાં નાખી ને મિક્સ કરો. એટલે લીલી ચટણી ત્યાર.

  5. 5

    ત્યાર બાદ ખજૂર અને આમલી ને ઉકાળી તેમાં બ્લેન્ડર કરી ને ચારણી થી ગાળી લઇ તેના સંસળ ઉમેરવું.

  6. 6

    ત્યાર પછી એક પ્લેટ માં પૂરી રાખી તેના પર બટાકાનો મસાલો અને ચણા મૂકી.

  7. 7

    ત્યાર પછી ગળ્યી ચટણી અને લીલી ચટણી નાખી તેના પર ડુંગળી અને સેવ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes