મટકા કુલ્ફી (Matka kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો ઉભરો આવે એટલે એની અંદર ખાંડ મલાઈ મિલ્ક મેડ અમુલ મિલ્ક પાવડર નાખી અને પંદરથી વીસ મિનિટ સુધી ધીમા ગેસ એ ઉકાળો
- 2
દૂધ જાડું થાય એટલે એની અંદર ડ્રાયફ્રુટ નાખો અને એકદમ ઠરવા દો
- 3
ત્યારબાદ માટીની કુલડીમાં માં દૂધ ભરી અને એની ઉપર કાજુ બદામ ગાર્નિશ કરી અને સિલ્વર ફોલ થી ઉપર નું મોઢું ઢાંકીને રબરબેન્ડ બાંધી આઠથી દસ કલાક માટે ફ્રીઝર માં મૂકો
- 4
ત્યારબાદ તેને ઠંડી ઠંડી સર્વ કરૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Smitમટકા કુલ્ફીમે આજે taru ben ની જેમ બ્રેડ નાખીને કુલ્ફી બનાવી. સરસ થઈ છે. Deepa Patel -
-
-
-
-
-
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છેકુલ્ફી અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#week4#greenrecipies chef Nidhi Bole -
-
-
-
-
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
-
-
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
-
-
-
-
આઇસ્ક્રીમ વિથ ચોકલેટ કુલ્ફી (Icecream with Chocolate kulfi Recipe In Gujarati)
#goldenapron3week17 Avani Dave -
મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12527254
ટિપ્પણીઓ