બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1પેકેટ બાસ્કે પૂરી
  2. 5-7 ચમચીબાફેલા મગ
  3. 5-7 ચમચીબાફેલા ચણા
  4. 2મીડી યમ સાઈઝ ના બાફેલા બટાકા
  5. નાની વાટકીખારી બુંદી
  6. નાની વાટકીજીની સેવ
  7. લીલી ચટણી
  8. ખજૂર ની ચટણી
  9. 4-6 ચમચીલસણ ની ચટણી
  10. 2-3 ચમચીલીલા ધાણા
  11. 2-3 (3 ચમચી)દાડમ ના દાણા
  12. 1પેકેટ બાલાજી મસાલા શીંગ
  13. ચાટ મસાલો
  14. 3-4 ચમચીબારીક સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    એક પ્લેટ માં પૂરી ગોઠવો તેમાં મગ, ચણા મસાલાવાળા બટાકા ઉમેરો ઉપર લીલી ચટણી,ખજૂર ચટણી,લસણ ચટણી થોડી થોડી ઉમેરો ઉપર ડુંગળી,દાડમ,ખારી બુંદી,સેવ ઉમેરો ફરી ચટણી ઉમેરો લીલા ધાણા નાખો

  2. 2

    તૈયાર છે બાસ્કેટ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes