દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બાફેલા બટાકા માં બાફેલા ચણા,મીઠું સંચળ પાઉડર,લસણ ની ચટણી આપણા ટેસ્ટ મુજબ નાખીને માવો ત્યાર કરવો
- 2
હવે પૂરી માં હોલ કરીને તૈયાર માવો તેમાં ભરવો એક ડિશ માં પૂરી ગોઠવીને ઉપર લસણ ની ચટણી (થોડી ઢીલી કરેલી),લીલી ચટણી,ખજૂર ની ચટણી, દહીં,ડુંગળી(જો તમે ખાતા હો તો),બધું નાખી ને ડિશ તૈયાર કરો ઉપર સંચળ પાઉડર, નાયલોન સેવ,કોથમીર છાંટી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB પૂરી નું નામ આવે એટલે પછી ગમે તે હોય મજા પડી જાય. દહીં પૂરી કે પાણી પૂરી... Kajal Rajpara -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PS#week3 ચાટ ઘણા બધા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. દહીં પૂરી એ એક પ્રકારનો ચાટ છે. ચાટ નો ચટપટો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. દહીં પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને લગભગ ઘરના બેઝિક સામાનથી જ બની જાય છે. તો ચાલો જોઈએ ઝડપથી અને સરળતાથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074448
ટિપ્પણીઓ (2)