રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૧ વયકિત
  1. 1 વાટકીસફેદ વટણા
  2. ૨,૩ બાફેલા બટેટા
  3. 1 વાટકીતળેલા બી
  4. 2સમારેલી ડુંગળી
  5. ૨,૪ પાઉ
  6. કોથમીર
  7. લાલ ચટણી
  8. લીલી ચટણી
  9. મીઠી ચટણી
  10. બધા રેગ્યુલર મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા વટણા ને બટેટા ને અલગ અલગ બાફી લેવા. બી ને તળી લેવા.

  2. 2

    હવે એક વાસણમાં મા તેલ મુકી ને રાય ને લીમડાના નો વઘાર કરી આમલીના પાણી નો વધાર કરી ને તેમા બાફેલા વટાણા નાખીને બધા, મસાલા નાખીને ઉકાળવું.

  3. 3

    હવે સવીॅગ બોલ મા પહેલા પાઉ ના કટકા કરી ને તેના પર તૈયાર કરેલ રગડો નાખી ને ચટણી ઓ તથા ડુંગળી, બટેટા, બી ને કોથમીર છાટી સવॅ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes